જિંદગી સામેનો જંગ હારી ભરૂચની નિર્ભયા

Описание к видео જિંદગી સામેનો જંગ હારી ભરૂચની નિર્ભયા

A 10-year-old girl was being treated at Sayaji Hospital in Vadodara after a 10-year-old girl was raped in Bharuch's Vangaria. But this child has lost the battle against life. The girl died on the eighth day of the rape. Doctors made several attempts to save the girl, but the girl lost her life
નિર્ભયા બનીને .. ક્યાં સુધી સહન કરશે દીકરીઓ ? કોઈ છે સાંભળનારું ..?
દીકરીને ન્યાય મળશે ?
સામાજિક અને રાજકીય પક્ષોની મહિલાઓ કેમ ચૂપ ?
કહેવાતો બુદ્ધિજીવી વર્ગ ૐ શાંતિ લખીને ક્યાં સુધી સંવેદના બતાવશે ?
જિંદગી સામેનો જંગ હારી ભરૂચની નિર્ભયા
ભરૂચના ઝઘડીયામાં 10 વર્ષની બાળકી પર
દુષ્કર્મ થયા બાદ બાળકીની વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. પરંતુ આ બાળકી જિંદગી સામેનો જંગ હારી છે. દુષ્કર્મના આઠમાં દિવસે બાળકીનું મોત થયું છે. ડોક્ટરોએ બાળકીને બચાવવા માટે અનેક પ્રયાસો કર્યાં હતા, પરંતુ બાળકીએ જીવ ગુમાવ્યો છે.
પ્રાપ્ત વિગત અનુસાર બાળકીને છેલ્લા બે દિવસની અંદર ત્રણ બોટલ લોહી ચડાવવામાં આવ્યું હતું.. દુષ્કર્મનો ભોગ બનેલી દીકરીની સારવાર વડોદરાની સયાજી હોસ્પિટલમાં ચાલી રહી હતી. આ બાળકી બાળરોગ વિભાગમાં દાખલ હતી જ્યાં તેની બે વખત સર્જરી પણ કરવામાં આવી હતી. પરંતુ આ બાળકી ભાનમાં આવી નહોતી.ભરૂચના ઝઘડિયા GIDC વિસ્તારમાં એક બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આરોપીએ દુષ્કર્મ બાદ બાળકીના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો નાખ્યો હતો. આ કેસમાં પોલીસને આરોપીના ઘરેથી તે સળિયો પણ મળી આવ્યો છે. સળિયાને કારણે બાળકીના ગુપ્તાંગ, યુટ્રસ, સ્ટૂલ એરિયા, મોટા આંતરડામાં ગંભીર ઈજાઓ થઈ છે. પોલીસે આપેલી માહિતી પ્રમાણે આરોપી વિજય પાસવાને એક સપ્તાહ પહેલા પણ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું.



#save #life #savelife #savechild #savechildgirl #law #court #Gujarat #police #crime_news

Комментарии

Информация по комментариям в разработке