Niren Bhatt | Writer & Lyricist | (Jalso Podcast)

Описание к видео Niren Bhatt | Writer & Lyricist | (Jalso Podcast)

#podcast #stree2 #bhediya
"Stree 2", "Bhediya", "Munjya", "Bala" જેવી બોલીવુડ ફિલ્મો તેમજ "બે યાર" જેવી ગુજરાતી ફિલ્મના લેખક નિરેન ભટ્ટ સાથે જલસોએ વિશેષ સંવાદ સાધ્યો. નિરેન ભટ્ટે અનેક ફિલ્મોની વાર્તા લખી છે તેમજ અનેક સુંદર મધુર ગીતોના બોલ તેમણે લખ્યા છે. એટલું જ નહીં પરંતુ "Asur" અને "Inside Edge" જેવી webseries અને "Tarak Mehta Ka Ooltah Chashmah" જેવી ટેલીવીઝન સિરિયલની વાર્તા પણ તેમણે લખી છે. જલસો સાથેના આ સંવાદમાં તેમણે તેમના લેખનના શોખ વિષે, ફિલ્મો અને નાટકો વિષે તેમજ ગીતો વિષે ખૂબ જ સુંદર વાતો કરી છે. સારા screenplay writer બનવા માટે પણ તેમણે ખૂબ જ સચોટ સૂચનો આપ્યા. સાંભળો આ પોડકાસ્ટ માત્ર જલસો પોડકાસ્ટ YouTube Channel પર.

---------------------------------------------------------------------------------------------------------
LIKE || SHARE || COMMENT || SUBSCRIBE
---------------------------------------------------------------------------------------------------------
Follow us on
Facebook :   / jalsomusic  
Instagram :   / jalsomusicandpodcastapp  
Download Jalso app : www.jalsomusic.com

Timestamps:

00:00 - Introduction
03:55 - કવિ નિરેન ભટ્ટ વિષે
07:58 - કવિતાઓ લખવાની પ્રેણના કઈ રીતે મળી?
11:30 - બોલચાલની ભાષાને તમે કઈ રીતે ગીતમાં સુંદર રીતે વણો છો?
14:00 - Engineering & MBA પછી કઈ રીતે લેખન કાર્ય તરફ વળ્યા?
17:00 - Story behind "બે યાર" movie
24:30 - ગુજરાતી સિનેમા ક્યાં ચૂકી રહ્યું છે?
40:47 - કઈ રીતે "બે યાર" ફિલ્મ આટલી સફળ થઇ?
43:25 - કઈ રીતે આટલી સુંદર ફિલ્મો અને ગીતો લખો છો?
46:33 - About "Stree 2" movie
52:00 - About "Asur" series
56:00 - કયા પૌરાણિક ગ્રંથનો સૌથી વધુ પ્રભાવ છે?
01:01:55 - Best books recommendation
01:05:55 - About different multiverse in Bollywood
01:08:50 - All time favorite movies
01:13:43 - જૂની અને નવી ગુજરાતી ફિલ્મો વિષે
01:17:00 - ગુજરાતી સંગીત વિષે
01:32:00 - તમારી લેખનની પ્રક્રિયા વિષે
01:41:00 - How to tackle struggling period
01:44:00 - નિરેન ભટ્ટના હવે next શું plans છે?
01:46:00 - ગુલઝાર સાહેબની એક રચના

#stree2 #bhediya #newmovie #bollywood #writer

Комментарии

Информация по комментариям в разработке