હિંડોળા ના કીર્તન||ચેનલ પર પ્રથમ વખત(નીચે લખેલું છે)હિડોળે ઝુલે મારો શામળો

Описание к видео હિંડોળા ના કીર્તન||ચેનલ પર પ્રથમ વખત(નીચે લખેલું છે)હિડોળે ઝુલે મારો શામળો

#bhajan #satsang #bhakti #gujrati #kirtan #gamdu #like #kanudo #ayodhya #rambhajan#હિંડોળા#ભજન#કીર્તન#સત્સંગ#ગુજરાતી#satsang_bhajan#bhajankirtan#krishnabhajan#

હિંડોળા નું કીર્તન
હિડોળે ઝુલે મારો શામળો જી રે
‪@Lilubentukadiya‬
લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો

હિડોળે ઝુલે મારો શામળો જી રે
ગોપીઓ ગાય રુડાં ગીત મારા વાલા
ગોપીઓ ઝુલાવવા ને જાય મારા વાલા

ગોપીઓ એ હિંડોળા સજાવીયા જી રે
એની શોભા તણો નહીં પાર મારા વાલા

હીરા માણેક થી હિંડોળો સજાવીયો જી રે
એમાં સાચા મોતીળા ની હાર મારા વાલા

ફુલળા ‌નો હિંડોળો સજાવીયો જી રે
એમાં ગુલાલ મોગરો ને માલતી વેલ મારા વાલા

હરીયાળો હિંડોળો સજાવીયો જી રે
એમાં આશોપાલવ ને નાગર વેલ મારા વાલા

ફળ ફૂલ નો હિંડોળો સજાવીયો જી રે
એમાં કેળાં દાડમ ને દ્રાક્ષ મારા વાલા

ગોપીજનના રે સ્વામી પ્રભુ શામળા જી રે
સત્સંગ મંડળ નાં સ્વામી પ્રભુ શામળા જી રે
હેતે હિંડોળે ઝુલાવવા ની આશ મારા વાલા
જય શ્રી કૃષ્ણ

Комментарии

Информация по комментариям в разработке