Gajar Ka Halwa without khoa | गाजर पाक | માવા વગરનો એકદમ સરળ ગાજરનો હલવો🥕

Описание к видео Gajar Ka Halwa without khoa | गाजर पाक | માવા વગરનો એકદમ સરળ ગાજરનો હલવો🥕

Ingredients:-


1 kg- Carrot
500 ml- milk
(10-11 tbsp approx ) - ghee
According to taste - sugar
Cardamom
Cashews
Almonds
Raisins


How to make:

1. Heat ghee in a thick bottomed pan or non-stick pan on medium flame.
2. Add grated carrots and sauté for 3-4 minutes, stirring continuously with a spoon. After a few minutes, the color of the carrots will change.
3. Add raisins.
4. Add milk and mix well. Put it on medium flame.
5. Add cardamom powder, Add cardamom while adding milk so that the aroma of cardamom is spread throughout the mixture. mix well and cook till all the milk is absorbed and the mixture thickens, it will take about 15-20 minutes. Keep stirring with a spoon in between to prevent it from sticking.
6. Once it thicken, add 4-5 tablespoons of cream.
7. Stir well and then add the crushed cashews and almonds.
8. Then add sugar and mix it well
9. let it cook on low flame till the ghee separates. When the halwa starts to separate from the pot turn off the gas.
10. Garnish with cashew,almonds and cardamom.

You can serve warm carrot halwa with vanilla ice cream.

************* ************* ************* *********

1 કિલો - ગાજર
500 મિલી - દૂધ
(10-11 ચમચી આશરે) - ઘી
સ્વાદ અનુસાર - ખાંડ
એલચી
કાજુ
બદામ
કિસમિસ

બનાવવાની રીત:

1. એક જાડા તળિયાવાળી કડાઈ અથવા નોનસ્ટિક પેનમાં મધ્યમ આંચ પર ઘી ગરમ કરો.
2. તેમાં છીણેલા ગાજર નાખો અને તેને ૩-૪ મિનિટ માટે સતત ચમચાથી હલાવીને સાંતળો. થોડીવાર પછી ગાજર નો કલર બદલાઈ જશે
3. કિશમિશ નાખોં.
4. તેમાં દૂધ નાખોં અને મિશ્રણને બરાબર મિક્ષ કરો. તેને મધ્યમ આંચ પર મૂકો.
5. તેમાં એલચીનો પાઉડર નાખોં, બરાબર મિક્ષ કરો જ્યારે બધુ દૂધ શોષાઈ જાય અને મિશ્રણ ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી પકાવો, તેમાં લગભગ ૧૫-૨૦ મિનિટનો સમય લાગશે. તેને ચિપકવાથી રોકવા માટે વચ્ચે ચમચાથી હલાવતા રહો.
6. ઘટ્ટ થઈ જાય પછી તેમાં ત્રણથી ચાર ચમચી મલાઈ નાખો.
7. સારી રીતે મિક્સ કરો અને પછી તેમાં છીણેલા કાજુ બદામ નાખો.
8. પછી તેમાં ખાંડ નાખો અને સારી રીતે મિક્સ કરો .
9. ઘી છૂટું ન પડે ત્યાં સુધી ધીમી આંચ પર તેને થવા દો. જ્યારે હલવો વાસણમાંથી અલગ થવા લાગે ત્યારે ગેસ બંધ કરી દો.
10. કાજુ બદામ અને એલચીને ગાર્નિશ કરો.


ગરમ ગાજરના હલવાની વેનીલા આઈસ્ક્રીમ સાથે પીરસી શકો છો




************* ************* ************* *********

1 किलो- गाजर
500 मिली- दूध
(लगभग 10-11 बड़े चम्मच) - घी
स्वादानुसार - चीनी
इलायची
काजू
बादाम
किशमिश

बनाने की विध:

1. मध्यम आंच पर एक मोटे तले वाले पैन या नॉन-स्टिक पैन में घी गर्म करें।
2. कद्दूकस की हुई गाजर डालें और 3-4 मिनट तक लगातार चमचे से चलाते हुए भूनें। कुछ मिनट बाद गाजर का रंग बदल जाएगा।
3. किशमिश डालें।
4. दूध डालें और अच्छी तरह मिलाएँ। इसे मध्यम आंच पर रखें। 5. इलायची पाउडर डालें, दूध डालते समय इलायची डालें ताकि इलायची की खुशबू पूरे मिश्रण में फैल जाए। अच्छी तरह मिलाएँ और तब तक पकाएँ जब तक सारा दूध सोख न ले और मिश्रण गाढ़ा न हो जाए, इसमें लगभग 15-20 मिनट लगेंगे। इसे चिपकने से रोकने के लिए बीच-बीच में चमचे से चलाते रहें।
6. जब यह गाढ़ा हो जाए, तो इसमें 4-5 बड़े चम्मच क्रीम डालें। 7. अच्छी तरह मिलाएँ और फिर कुचले हुए काजू और बादाम डालें।
8. फिर चीनी डालें और अच्छी तरह मिलाएँ
9. इसे धीमी आंच पर तब तक पकने दें जब तक घी अलग न हो जाए। जब ​​हलवा बर्तन से अलग होने लगे तो गैस बंद कर दें।
10. काजू, बादाम और इलायची से गार्निश करें।

आप गरमागरम गाजर के हलवे को वनीला आइसक्रीम के साथ परोस सकते हैं।

Комментарии

Информация по комментариям в разработке