⭐ગણપતિ પધાર્યા આંગણે હરખ નથી માતો ⭐ ganpati nu kirtan (Gujarati kirtan)

Описание к видео ⭐ગણપતિ પધાર્યા આંગણે હરખ નથી માતો ⭐ ganpati nu kirtan (Gujarati kirtan)

⭐ગણપતિ પધાર્યા આંગણે હરખ નથી માતો ⭐ ganpati nu kirtan (Gujarati kirtan) #kirtan #bhajan #ganpati

Gujarati bhajan
ganpati Bappa na Bhajan
ganpati Bappa morya
ganpati no jay jay kar
bhajan kirtan
mahila mandal na kirtan
Gujarati mahila mandal na kirtan

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷


પાંદડું લીલું ને રંગ રાતો રે હરખ નથી માતો...
ગણેશજી પધાર્યા મારે આંગણે રે હરખ નથી માતો...

પરથમ પેલા પૂજા તમારી
એકદંત દયાવંત ચાર ભુજાધારી
ગૌરી ના પુત્ર કેવાણા રે હરખ નથી માતો...
આજે ગણેશજી પધાર્યા મારે આંગણે રે હરખ નથી માતો...

ઉમૈયાજી નો ખોળો ખૂંદનારા
મહાદેવજી ની ગોદમાં સમાયા
ઓખા બેની ના વીરા રે હરખ નથી માતો...
પાંદડું લીલું ને રંગ રાતો રે હરખ નથી માતો...

અસુરોને માર્યા ને દેવોને ઉગાર્યા
મૂષક ની સવારી એ શોભો છો સૂંઢાળા
લાંબી સૂંઢવાળા રે હરખ નથી માતો...
પાંદડું લીલું ને રંગ રાતો રે હરખ નથી માતો...

ભક્તો તમારા ગુણલા ગાએ
પાયે પડી ને વિનંતી કરે છે
રિદ્ધિ સિદ્ધિ ને સાથે લાવો રે હરખ નથી માતો...
આજે ગણેશજી પધાર્યા મારે આંગણે રે હરખ નથી માતો...
પાંદડું લીલું ને રંગ રાતો રે હરખ નથી માતો...

રોજ નવા નવા ભજનો સાંભળવા મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો.
મારી ચેનલમાં તમે તમારી રુચિ પ્રમાણે ના ભજન ના વિડીયો જોઈ શકો તે માટે પ્લેલિસ્ટ બનાવેલ છે.
🔹🔹🔹🔹 કૃષ્ણ ભજન 🔹🔹🔹🔹
👇
   • 🙏 કૃષ્ણ ભજન 🙏  

🙏 રામનાં ભજન 🙏:    • 🙏 રામનાં ભજન 🙏  

Mahadev na kirtan.bhajan:    • Mahadev na kirtan.bhajan  

🙏 માં - બાપનાં ભજન 🙏:    • 🙏 માં - બાપનાં ભજન 🙏  


🙏 ગણપતિ બાપ્પાના કિર્તન 🙏:    • 🙏 ગણપતિ બાપ્પાના કિર્તન 🙏  







#mahila_mandal
#Satsang_mandal
#krishna_bhajan
#mahila_satsang_mandal
#New_bhajan_kirtan_ved_Smit
#ગુજરાતી_કીર્તન
#કીર્તન_મંડળ
#bhajan_mandal
#પરંપરાગત_કીર્તન
#ગણપતિ_ભજન
#કીર્તન
#ગણપતિ_કીર્તન
#satsang_bhajan
#bhajan_kirtan
#ગણપતિ_પધાર્યા_મારે_આંગણે_રે_હરખ_નથી_માતો

Комментарии

Информация по комментариям в разработке