રોગોનું મૂળ કારણ મંદ અગ્નિ છે । બલ,આયુ,આરોગ્ય અને પ્રાણ - અગ્નિ પર આધારિત છે ।Understanding matters।

Описание к видео રોગોનું મૂળ કારણ મંદ અગ્નિ છે । બલ,આયુ,આરોગ્ય અને પ્રાણ - અગ્નિ પર આધારિત છે ।Understanding matters।

બલ - શરીર બલ/ મનો બલ/ આત્મ બલ
આયુ - નિર્માણ શક્તિ / જીવન ગુણવતા
આરોગ્ય - પૂર્ણ સ્વાસ્થ્ય
પ્રાણ - ડર વગરનો શ્વાસ

ઉપરના ૪ ભાવ
પાચનના અગ્નિ પર આધારિત છે.
( ચરક સંહિતા સૂત્ર સ્થાન ૨૭/ ૩૪૨)

ખોરાકની પ્રાથમિક કાળજી સાથે અગ્નિ મજબૂત માટે ધ્યાન રાખવાથી
પૂર્ણ સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે.

#ayurved
#digestion
#agni

Комментарии

Информация по комментариям в разработке