💐 અનુસૂચિત જાતિ સૌરભ દ્વારા નકુમ નર્સિંગ કોલેજના સહયોગથી મધ્ય ગુજરાત પ્રાદેશિક કક્ષાએ વિચાર ગોષ્ઠી 💐

Описание к видео 💐 અનુસૂચિત જાતિ સૌરભ દ્વારા નકુમ નર્સિંગ કોલેજના સહયોગથી મધ્ય ગુજરાત પ્રાદેશિક કક્ષાએ વિચાર ગોષ્ઠી 💐

#sccommission #nadiad #meeting #saurabh

સંવિધાન સ્વીકાર દિવસનો અમૃત મહોત્સવ 💐

અનુસૂચિત જાતિ સૌરભ દ્વારા નકુમ નર્સિંગ કોલેજના સહયોગથી સંવિધાન સ્વીકાર દિવસના અમૃત મહોત્સવ અવસરે મધ્ય ગુજરાત પ્રાદેશિક કક્ષાએ વિચાર ગોષ્ઠી 💐🙏

વિષય :: સંવિધાન અને અનુસૂચિત જાતિ 💐
પ્રેરક વક્તા :: દિગંત જોશી
હાઇકોર્ટના વિદ્વાન ધારાશાસ્ત્રી અમદાવાદ 💐

આમંત્રિત મહાનુભાવો મધ્ય ગુજરાતના આઠ જિલ્લાઓના આણંદ, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં સેવાશીલ સમસ્ત અનુસૂચિત જાતિના સામાજિક અને શૈક્ષણિક કર્મશીલો 😊🙏💐
તારીખ - 08- 09- 2024 રવિવાર
સમય સવારે 9:30 કલાકે સ્થળ કુ. રેષા પટેલ કન્યા છાત્રાલય, પીજ રોડ, મુકામ નડિયાદ 🙏🎉

સંપર્ક સૂત્ર 🙏
નરેન્દ્રભાઈ નકુમ
મનુભાઈ રાઠોડ
મોબાઈલ નંબર 94270 84170
અનુસૂચિત જાતિ સૌરભ મોબાઈલ નંબર 98250 60333

JP FOUNDATION
Mo. 87 99 44 88 45

Комментарии

Информация по комментариям в разработке