DAMMAR DAKLA VAGE - ડમ્મર ડાકલા વાગે l Saloni Thakor l સલોની ઠાકોર l Mataji new Navratri Song 2024

Описание к видео DAMMAR DAKLA VAGE - ડમ્મર ડાકલા વાગે l Saloni Thakor l સલોની ઠાકોર l Mataji new Navratri Song 2024

DAMMAR DAKLA VAGE - ડમ્મર ડાકલા વાગે ‪@soorfilms7576‬

Soor Films Presents...

♪Stream the Full Song Here♪

Jiosaavn : https://www.jiosaavn.com/album/dammar...
Instagram :   / 8717575238293507  
Wynk : https://wynk.in/music/album/dammar-da...
Gaana : https://gaana.com/album/dammar-dakla-...
Apple Music :   / dammar-dakla-vage-single  
Spotify : https://open.spotify.com/album/0X0uLF...
YT Music :    • Album - Dammar Dakla Vage  
Amazon Prime Music : https://music.amazon.in/albums/B0DHZN...
.............................................................................................................................

Credits:
Singer: Saloni Thakor
Producer: Savan Prajapati
Lyrics & Composer: Mukesh Yogi (Ganget)
Music: Sunil Thakor, Jagdish Thakor
Recording : SV Studio
Project By : Jigar Chauhan
Artist: Taju Mir, Rahim Mir, Harshida Prajapati, Naresh Raval, Sachin Thakor, Prakash Thakor
DOP: Savan Prajapati, Naresh Rajput
Editing: Naresh Rajput
Concept & Director : Savan Prajapati
Spot boys & Decoration : Elegant Event
Makeup & hairstyle: Anuben Thakor
Poster design: Kaushal Prajapati
Special Thanks : Rejoice Hotel Palanpur

All Rights And Copyright © : Soor Films


👉🏻 Do not forget to Like, Comment, Share and Subscribe to Official " ( Soor Films ) " Youtube Channel.

Pls Subscribe Our Channel , Like Videos , And Also Share Video With Your Friends Thank You.

અમારા નવા આવનાર વિડીયો ની જાણકારી મેળવવા સબસ્રકાઈબ કરો અમારી ચેનલ ને બેલ ના નિશાન પર કિલક કરવાનું ના ભૂલતા .
________________________________________

👉🏻 " Do Subscribe, Like And Share "
   / @soorfilms7576  

Label : Soor Films
.............................................................................................................................

Lyrics :
ડમ્મર ડમ્મર ડાકલા વાગે, ઢીંગલાએ ધૂણવા લાગે
વગાડો પાવડીયા ડાકલા તમારા દસે દિશામાં દેરાં જાગે
હો કાળી તે રાતનો ટહુકો તું મારો
અડધી તે રાત નો ઓરતો તું મારો
સત્ ની સાબિતિ લઇ આવો આવો મા
ડમ્મર ડમ્મર ડાકલા વાગે, ઢીંગલાએ ધૂણવા લાગે
રાજા કરણની વેલા બની હોય, રામ ને ભેળા લઇ ઉતર મા પાટ માય
તારી કુવાસી મા ખોળા નાખે, ધૂંણવાનો ઢોલ મા જબરો વાગે
કોરટને કાયદો તુ મારો
મારો વકીલ ને જામીન તુ મારો
મારા ગરીબ ની સરકાર આવો આવો મા
ડમ્મર ડમ્મર ડાકલા વાગે, ઢીંગલાએ ધૂણવા લાગે
ખમ્મા મજા નો મા દોઢ આલો, લીલૂડો માંડવો મા તમને વાલો
ઉભા રે પર્વત ચીરતી મા આય,પવન ઝ્પાટે આવો,વેળા વહી જાય
સભા નો રામ બોલાવે આવો
ઘડી- બેઘડી માડી હાજરી આલો
મુકેશ વાટ જોવે મા વેલા વેલા આવો
ડમ્મર ડમ્મર ડાકલા વાગે, ઢીંગલાએ ધૂણવા લાગે
વગાડો પાવડીયા ડાકલા તમારા દસે દિશામાં દેરાં જાગે



#salonithakor
#salonithakornewsong
#soorfilms
#daklasong
#matajinewsong
#gujaratinewsong2024
#ગુજરાતી

Комментарии

Информация по комментариям в разработке