આજના સમય માં આપણે રોજ ની દૈનિક અખબાર માં કઈંક ને કઈંક અજુગતું સાંભલીયે છીએ, પછી તે આપઘાત ના પ્રસંગ હોય કે દેવાદાર ના, અનૈતિક સંબંધ હોય કે પારિવારિક મુશ્કેલી, કઈંક આર્થિક સંકડામણ હોય કે પારિવારિક વિખવાદ આ દરેક પરિસ્થિતિ આપણી આજુ બાજુ માં જ સર્જાય છે અને તેના ભોગ આપણે કઈંક અંશે બનીએ પણ છીએ,
આપણા પરિવાર ને કે આપણા નોકરી ધંધા ની અંદર એવી કઈ બાબત ને ઉમેરિયે તો આવી ઘટનાઓથી બચી શકીએ અને આપણા પરિવાર અને નોકરી ધંધા માં પ્રગતિ પણ કરી શકીએ...
તો ચાલો સંસ્થા ના વિદ્વાન સંત અને મોટીવેશનલ સ્પીકર એવા પૂજ્ય.જ્ઞાનવત્સલ સ્વામી પાસેથી " STRESS FREE LIFE" વિષય અંતર્ગત સુરત માં આયોજિત તબીબ નિષ્ણાતો ની એક કોન્ફરન્સ માં તણાવ મુક્ત જીવન અને શાંત મન બનાવવા માટે ના જરૂરી ઉપાયો ને 3 ભાગમાં માણીયે...જો આ મુજબ અનુકરણ કરવામાં આવે તો કદાચ કાઈ પ્રશ્ન જ ન રહે...
પ્રથમ ભાગ માં આપણે આજ ની આપણી સદી ની આધુનિક પરિસ્થિતિ માં કેવી બેદરકારી રાખવાથી હીરો માંથી ઝીરો બનેલા કેટલાક વાસ્તવિક પ્રસંગો જાણીશું અને તણાવ મુક્ત જીવન અને શાંત મન રાખવું શા માટે જરૂરી છે તે જાણીશું....
બીજા ભાગમાં તણાવ મુક્ત જીવન અને શાંત મન રાખવા માટે ઉપયોગી એવા પ્રથમ 3 મુદ્દા માં આપણી નોકરી ધંધા ની અંદર સિદ્ધાંત નિષ્ઠા અને નીતિમત્તા, સ્ત્રી-પુરુષ મર્યાદા અને આપણા કાર્ય અને ફેમિલી માટે ના સમય નું બેલેન્સ કેવી રીતે રાખવું અને તેનાથી શુ ફાયદા છે તે જાણીશું...
ત્રીજા ભાગમાં આપણે સામાજિક રિલેશનશિપ ,સંયમ અને શાસ્ત્રોક્ત રીતે કેવી રીતે સમજણ રાખવી જોઈએ તે વિષયક 3 મુદ્દા ને સમજીશું...
આ 3 ભાગમાં આપણા આદર્શ એવા બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ ના જીવન પ્રસંગો અને ઉપર ના મુદ્દા માં એમની સચોટતા કેવી હતી તેને સમજીશું અને તેમની સફળતા ન રહશ્ય ને જાણીશું...
ખાસ એક વાર અવશ્ય આ પ્રવચન સાંભળીશું અને આપણા દરેક મિત્ર ને પરિવાર ના સભ્યો ને પણ મોકળીશું...
વિદ્વાન સંતો ના પ્રેરણાત્મક અને આધ્યાત્મિક ઉન્નતિ માટે ના પ્રવચનો ને કાયમ માણવા આધ્યાત્મિક પ્રશ્નોતરી ,શોર્ટ વિડીયો અને દર મંગળ વારે અને શુક્રવારે નવા વિડિઓ પ્રવચન નો લાભ લેવા માટે અમારી ચેનલ ને નીચે ની લિંક દ્વારા subscribe કરો...
/ @livebapskathakirtan
II STRESS FREE LIFE II તણાવ મુક્ત જીવન અને શાંત મન II PART-2 #GYANVATSALSWAMI #motivational #baps
Facebook page- / gurunomahima
tyagvatsalswami,gurunomahima,mahantswamikatha,motivationkatha,janmangalswami,pramukhvani,prabhucharanswami,gyanvatsalswami,aatmatrupswami,aprumuniswami,bapskatha,livesabha,pujadarshan,swaminomahima,satsangkatha,PRAGAT CHARITAM, PART-1,STRESS FREE LIFE,#GYANVATSALSWAMI,#baps,તણાવ મુક્ત જીવન અને શાંત મન,PART-1,#motivational,#gyanvatsalswamilatestspeech,gyanvatsal swami,gyanvatsal swami motivational speech,gyanvatsal swami latest speech,baps gyanvatsal swami,baps gyanvatsal swami pravachan,gyanvatsal swami baps,gyanvatsal swami baps pravachan,baps katha,baps pravachan gyanvatsal swami,baps pravachan 2021,motivation,motivational speech,gyanvatsal swami latest,stress free lifestyle,sachet parampara #BAPS,#BAPSPRAVACHAN,#PRABHUCHARANSWAMI,ravi sabha baps,gharsabha,swaminarayan,nilkanth,mahant charitam,baps kirtan,prabhuswami,baps katha varta,baps katha,neelkanth,brahmvihariswami,adarshjivanswami,bapschannal,baps surat mandir,baps surat live #yaadaaveche,#pramukhprasang,યાદ આવે છે મને,YAAD AAVE CHE MANE,PART-1,#ATMATRUPTSWAMI,#PSM100,#PRAMUKHPRASANG,atmatrupt swami baps,atmatrupt swami katha,pramukh charitam,pramukh swami prasangam,baps atmatrupt swami,baps atmatrupt swami pravachan,baps pravachan 2021,baps pravachan,baps katha,baps katha varta,pramukh smruti,pramukh swami smruti,pragat charitam,atmatrupt swami new pravachan,pujya atmatrupt swami,guru no mahima,ગુરુજી નહીં ભૂલું તમને. #GHANSHYAMBAPA #AKSHARVATSALSWAMI #ANANDSWARUPSWAMI #NARAYANMUNISWAMI #ATMATRUPTSWAMI #ANIRDESHSWAMI #ATMASWARUPSWAMI VANI VIVEK
Информация по комментариям в разработке