પાંડવો ની 5000 વર્ષ પહેલાં ની ગુફા😲🤔ભીમે કર્યા હતા હિડંબા રાક્ષસી 😈સાથે લગ્ન, અને નાની મોટી 300ગૂફાઓ

Описание к видео પાંડવો ની 5000 વર્ષ પહેલાં ની ગુફા😲🤔ભીમે કર્યા હતા હિડંબા રાક્ષસી 😈સાથે લગ્ન, અને નાની મોટી 300ગૂફાઓ

મિત્રો આ જગ્યા નું નામ શાણા વાકીયા છે (શાણા ડુંગર પ્રાચીન ગુફાઓ) પર અનેક ગુફાઓ આવેલી છે અને જેને અલગ અલગ નામ થી ઓળખવામાં આવે છે. અહીંયા પાંડવો વનવાસ દરમિયાન આ જગ્યાએ આવ્યા હતા અને તેઓ એ અહીંયા વસવાટ કર્યો હતો. ભીમ હતા તેઓ ખૂબ શક્તિ શાળી હતા અને તે હિડંબા નામ ની એક રાક્ષસી નો વધ કરવા ગયા ત્યારે તેને રાક્ષસી એ તેમનું વચન પૂરું કરવા માટે કહ્યું હતું કે મારી સાથે લગ્ન કરવા પડશે અને પછી ભીમ અને હિડંબા ના લગ્ન થયા હતા. અને ભીમે એક જ રાત મા આ બધી ગુફાઓ તૈયાર કરી અને પછી અહીંયા તો અનેક સંતો મહંતો અહીંયા ગુફાઓ મા તપ કરતા હતા.
#motivation #Motovlog #bhimcaves
#sanadungar #mahabharat #mahadev #bhimsen #gujarat #pandav #mahabharatstatus #MonsoonSession2024 #monson #nature #like #shere #subscribe #girnorakhaduvlogs #vlog


શાણા ડુંગર પ્રાચીન ગુફાઓ
શાણા વાકીયા
ભીમ અને પાંડવો નો વનવાસ
ભીમ અને હિડંબા ના લગ્ન
પાંડવો નો ઈતિહાસ
શાણા ડુંગર નો ઈતિહાસ
Sana dungar caves
Sana dungar gufa
History of sana caves
Gir no rakhadu
ભીમ ની ચોરી
ભીમ નો માંડવો
5000 વર્ષ પહેલાં નો ઈતિહાસ
ભીમ ના પગ નું નિશાન
શિવલીંગ
Best view of sana caves
હાલો જઈ ગિર મા
ખુફિયા ગુફાઓ
અખંડ જ્યોત
મોમાઈ મઢ શાણા ડુંગર

Комментарии

Информация по комментариям в разработке