ભાદરવા સુદ-8 ધરો આઠમ - રાધાષ્ટમી | વ્રત કથા મહિમા પૂજા વિધિ | Dharo aatham 2024 | Radhashtmi 2024

Описание к видео ભાદરવા સુદ-8 ધરો આઠમ - રાધાષ્ટમી | વ્રત કથા મહિમા પૂજા વિધિ | Dharo aatham 2024 | Radhashtmi 2024

ભાદરવા સુદ-8 ધરો આઠમ - રાધાષ્ટમી | વ્રત કથા મહિમા પૂજા વિધિ | Dharo aatham 2024 | Radhashtmi 2024
#રાધાષ્ટમીમહિમા #ધરોઆઠમ_વ્રત #swamygyan #moralstories #gujaratistory #dharmik

#રાધાષ્ટમીમહિમા #ધરોઆઠમ_વ્રત #ધરોઆઠમ #dharoatham #Radhashtmimahima

ભાદરવા માસની શુક્લ પક્ષની અષ્ટમીની તિથિએ લેવાતા વ્રત ધરોઅષ્ટમી, ધરો આઠમ કે દુર્વા અષ્ટમીના વ્રતની કથા અને મહિમા. આજે રાધા માતાનો જન્મદિવસ પણ ઉજવવામાં આવે છે એટલે આ દિવસને રાધા અષ્ટમી પણ કહેવામાં આવે છે. જન્માષ્ટમીના પંદર દિવસ પછી ભાદરવા મહિનાની સુદ પક્ષની અષ્ટમી તિથિએ માતા રાધાનો જન્મ થયો હતો. તેથી આ દિવસને રાધા અષ્ટમી પણ કહે છે.આજે ધરો આઠમ છે એટલે કે ધરતી માતાની પૂજા અર્ચના કરવાનો દિવસ છે. ધરતી માતાનું આપણા પર ઘણું ઋણ રહેલું છે. એવું કહેવાય છે કે જ્યારે ધરતી ઉપર આતંક ફેલાય છે, દાનવોનો ત્રાસ વધી જાય છે ત્યારે સાધુ સંતો, ભક્તોની અને પૃથ્વી માતાની રક્ષા માટે ભગવાન શ્રી હરી કોઈને કોઈ રૂપ લઈને આ ધરતી ઉપર અવતાર લે છે. માટે ભગવાન શ્રી નારાયણના પત્ની આ ધરતી માતા છે. એવું કહેવાય છે કે જ્યારે ભગવાન શ્રી હરિએ વરાહ અવતાર ધારણ કર્યો હતો અને ધરતી માતાને અસુરોના ત્રાસમાંથી મુક્ત કર્યા હતા ત્યારે ધરતી માતા સાથે તેમનો વિવાહ થયો હતો. કારણ કે ધરતી માતાએ શ્રી હરિને પ્રાર્થના કરી હતી કે હે નાથ, તમારા વગર મારી રક્ષા કોણ કરી શકશે? ત્યારે શ્રી હરીએ ધરતી માતાનું પાણી ગ્રહણ કર્યું હતું. એટલા માટે આ ધરતીને આપણી માતા કહેવામાં આવે છે અને શ્રી હરિ નારાયણને પિતા કહેવામાં આવે છે. અને એવું પણ કહેવાય છે કે સૌથી પહેલા જે પૃથુ રાજા થયા હતા તેમણે આ ધરતીને ખેડવા લાયક બનાવી હતી અને તેમાં વિવિધ શાકભાજી અને અનાજ ઉગાડ્યા હતા. તેથી પૃથુ રાજાના નામ પરથી આ પૃથ્વીનું નામ પડ્યું છે. આજના દિવસે દુર્વા ઘાસ એટલે કે ધરો, જેને ધરતી માતાના રુંવાટા પણ કહે છે. તેની ધૂપ, દીપ, નિવેદ્ય અર્પણ કરીને પૂજા કરવામાં આવે છે. અને આ ઉપરાંત આજે રાધા અષ્ટમી હોવાથી માતા રાધાની સાથે ભગવાન શ્રીકૃષ્ણની પણ પૂજા અર્ચના કરવામાં આવે છે.






【ડિસ્ક્લેમર :】
અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે.અને ઈન્ટરનેટ અને ન્યૂઝ પેપર ના માધ્યમ થી લેવામાં આવી છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમારી ચેનલ કોઈપણ પ્રકારની માન્યતા,અથવા જાણકારી ને સમર્થન કરતા નથી. અમે તેની પુષ્ટિ પણ કરતા નથી.
કોઈપણ જાણકારી અથવા માન્યતાને લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી.જરૂરી છે

અને તમે જે વીડિયો જુઓ છો તે હિંદુ પૌરાણિક કથાઓ, પ્રાચીન હિંદુ ગ્રંથો અને લોકવાર્તાઓથી પ્રેરિત છે. આ વીડિયો હજારો વર્ષ જૂના માનવામાં આવતા ધાર્મિક ગ્રંથો પર આધારિત છે. મહેરબાની કરીને નોંધ કરો કે અમારો હેતુ કોઈ ચોક્કસ વ્યક્તિ, સંપ્રદાય અથવા ધર્મની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નથી.

🔴 નોંધ👇
અમારા વીડિયો ને તમારા મિત્રો સાથે શેર કરી શકો છો પરંતુ ડાઉનલોડ કરી ને કે પછી કટિંગ પેસ્ટિંગ કરીને અથવા બેકગ્રાઉન્ડ બદલાવી ને કે કોઈ પણ રીતે અમારી પરમિશન વગર રી અપલોડ કરતા પહેલા અમારી પરમિશન લેવી જરૂરી છે અન્યથા કોપીરાઇટ કાયદા અનુસાર કાર્યવાહી થઈ શકે છે
અથવા તમારી ચેનલ ઉપર કોપીરાઇટ સ્ટ્રાઈક આવી શકે છે



Copyright Disclaimer:

Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favour of fair use.

Swamy Gyan

Комментарии

Информация по комментариям в разработке