હોળીના પવન ચોમાસાની આગાહી || Holi Na Pavan Varsad Ni Aagahi

Описание к видео હોળીના પવન ચોમાસાની આગાહી || Holi Na Pavan Varsad Ni Aagahi

હોળીના પવન ચોમાસાની આગાહી || Holi Na Pavan Varsad Ni Aagahi

આવતીકાલે એટલે કે તારીખ 13 માર્ચ 2025 ના રોજ હોળીનો પર્વ છે અને હોળી જ્યારે પ્રગટાવવામાં આવે ત્યારે હોળીનો ધુમાડો કઈ દિશામાં જાય તેના પરથી આવનારું ચોમાસું કેવું થશે તેનું એક અનુમાન કરવામાં આવતું હોય છે આ પરંપરા ખૂબ વર્ષો જૂની છે વર્ષોથી આપણા પૂર્વજો વડીલો આ પ્રમાણે ચોમાસાનું અનુમાન કરતા આવ્યા છે અને આ અનુમાનની અંદર પણ ઘણું બધું તક્ષ્ય છે ઘણી વખત આ અનુમાન મુજબ ચોમાસું જોવા મળતું હોય છે એટલે આજના વીડિયોની અંદર પવનની દિશા મુજબના કોષ્ટક આપવામાં આવેલું છે આ કોષ્ટકમાં જણાવ્યું તે મુજબ તમારે જોવાનું જો તમારે એ દિશા મુજબનો પવન જાય તો આ કોષ્ટકમાં દર્શાવ્યા મુજબ તમારા વિસ્તારમાં એવું વર્ષ થશે અને ચોમાસું સારું થશે મધ્યમ થશે કે નબળું થશે તમે આ વીડિયોના મારફતે જાણી શકો છો

Your Queries:
Weather update
Paresh Goswami
Information of weather
Info of agriculture
Information for farmer
Technology na Aadhar anuman
march 2025
Hilo Na Pavan
Gujarat weather
Weather update

#PareshGoswami #પરેશગોસ્વામી #chomasu #Holi_Na_pavan #2025Chomasu
#Aagahi

FOLLOW ME ON:
Facebook
https://www.facebook.com/profile.php?...
..................................................
Thanks for watching
Paresh Goswami Weather TV
Junagadh Gujrat india

Комментарии

Информация по комментариям в разработке