બહાર લારી પર મળે એવી ટેસ્ટી તીખી તમતમતી ચોળાફળીની ચટણી ઘરે જ બનાવવાની પરફેક્ટ રેસિપી

Описание к видео બહાર લારી પર મળે એવી ટેસ્ટી તીખી તમતમતી ચોળાફળીની ચટણી ઘરે જ બનાવવાની પરફેક્ટ રેસિપી

ફૂડ મંત્ર યુટ્યુબ વિડીયો ચેનલમાં આજે કુકીંગ એક્સપર્ટ સુરભી વસા સૌને શીખવશે "અમદાવાદમાં બહાર લારી પર મળે એવી ચોળાફળીની ચટણી બનાવવાની એકદમ સરળ રેસિપી" ટેસ્ટી સ્વાદિષ્ટ અને ચટપટી તેમજ સ્પાઈસી બનશે.લાઈફમાં ક્યારેય નહિ ચાખી હોઈ આવી ચટણી.એકવાર બનાવીને ખાશો તો સ્વાદ એટલો ગજબ આવશે કે ઘરમાં નાના મોટા સહુ કોઈ હોશે હોશે ખાવા લાગશે.કોમેન્ટમાં જણાવજો.તમને રેસિપી કેવી લાગી???

Ingredients :
1/2 Cup Fudina
3-4 Green Chilli
1 Cup Water
2 TeaSpoon Besan
Pinch Of Hing
1/4 TeaSpoon Turmeric Powder
1 TeaSpoon Salt
1/4 TeaSpoon Black Salt
1 TeaSpoon Lemon Juice

અમારી વિડીયો ચેનલ પર તમે જોઈ શકો છો વિવિધ પ્રકારની રેસિપી, રસોડાની માહિતી, ફૂડ આઈટમ, વાનગી બનાવવાની રીત, વૈવિધ્યપૂર્ણ ખાવાની ડીશ, વેજિટેરિયન રેસ્ટોરન્ટ જેવી જ ચટાકેદાર તેમજ સ્વાદિષ્ટ સબ્જી, મીઠાઈ, ફરસાણ, નાસ્તો, સ્ટાર્ટર, સૂપ, પરાઠા, નાન, રોટી, છાશ, તંદુરી, સ્વીટ, સલાડ, સેન્ડવીચ, વગેરે સાથે લંચ તેમજ ડિનર માટેના વિવિધ ઉપાયો.

Amaari Video Channel par tame joi shako chho vividh prakar ni perfect recipe, best recipe, home made kitchen ni best mahiti, information, tips, guidance, food item, vangi banavani rit, cuisines, tasty dish, new variety eating options, vegetarian restaurant style and hotel type chatakedar and yummy swadisht sabji, shak, mithai, farsan, nasto, starter, soup, paratha, naan, dahi, masala, spicy, roti, chhash, tanduri, sweet, salad, sandwich, noodles, lunch, dinner, farali, south indian, punjabi, dosa, uttapam, chinese, rajasthani, marathi, bangali, north indian, etc. in a crispy and fine manner best for family, home, children and other members. This includes a variety of recipes best for an exquisite lunch and dinner pampered with fusion touch which makes the dish best of both the worlds where East meets West in its truest sense.

Комментарии

Информация по комментариям в разработке