Mahesh Vanzara | તું સમાજે તો દિલ નું રાજ હું ખોલું | Tu Samaje To Dil Nu Raaj Hu Kholu | Love Song

Описание к видео Mahesh Vanzara | તું સમાજે તો દિલ નું રાજ હું ખોલું | Tu Samaje To Dil Nu Raaj Hu Kholu | Love Song

મહેશ વણઝારાના નવા ગુજરાતી પ્રેમ ગીતના પ્રેમમાં પડવા માટે તૈયાર થાઓ - "તું સમાજે તો દિલ નું રાજ હું ખોલું" ફક્ત ‪@SaregamaGujarati‬ પર!


Credits:
Singer: Mahesh Vanjara
Artist: Mahesh Vanjara, Viyona Patil, Sejal Panchal
Producer: Red Velvet Cinema
Director & Concept: Faruk Gayakwad
Creative Head: Dhyey Films & Team
Technical Support: Jenish Talaviya
Music: Dipesh Chavda
Lyrics: Darshan Bajigar
Special Compose: Vishnu Mundhva
Co Artist: Gitaben Raval
Edit: Naresh Rajput
Makeup: Hasmukh Limbachiya
Hair: Smita Gaoswami
Dop: Sehazad Mansuri (Tipu)
Production: Mahesh Prajapati


Lyrics:

દિલ છે આ કેવું તમારું દીવાનું
તમે શું રે જાણો વાલી તમે શું રે જાણો
પ્રીત્યું નો રંગ જો લગાડો તો માનું
તમને હું માનું વાલી તમને હું માનું

હા તને શબ્દો થી તોલુ કે મોઢે થી બોલું...(2)
તને શબ્દો થી તોલુ કે મોઢે થી બોલું
તું સમજે તો દિલ નો રાજ હું ખોલું...(2)

હા કરી દવ ઇજહાર જો હા તું કરે
દિલ ની આ ધડકન માં એક તું રહે
હા તને હાથો માં તોલુ કે આખો થી બોલું...(2)
તું સમજે તો અંતર ના ભેદ હું ખોલું
તું સમજે તો દિલ ના રાજ હું ખોલું

હો આખો થી આખો મળી આજ તારી
પહેલી પસંદ હા તમે છો અમારી
દિલ થી કરું છું હું કદર હું તમારી
તું એક જોવે ના જોવે દુનિયાદારી

જાવો ના રે દૂર તમે આવો ને નજીક
વાલા છો તમે મને જીવ થી અધિક
હા તારી યાદો માં ખોવું તને શમણાં માં જોવું...(2)
જો તું હા કરે તો રાહ તારી જોવું
હા તને જોયી ને દિલ નો અંદાજ હું ખોલું

હો તું મારી દુનિયા તું ચાહત છે મારી
પુરી કરી દઉં આ અધૂરી પ્રેમ કહાની
દીવાના દિલ ના આ બન્યા તમે દીવાની
સાથ નહિ છોડું જિંદગી જોડે જીવવાની

મન ના મંદિર ના તમે બન્યા મેનારાણી
ખુશ તમને રાખવાની મારી જવાબદારી
હા તને આઈ લવ યુ બોલું કે આઈ મિસ યુ બોલું...(2)
તું સમજે મને તો વિલ યુ મેરી મી બોલું
હા મારા લવ યુ ની સામે લવ યુ ટુ બોલું

હા તમે પણ હવે આઈ વિલ મેરી યુ બોલો

(English)

Dil Che Aa Kevu Tamaru Diwanu
Tame Shu Re Jaano Vali Tame Shu Re Jaano
Prityu No Rang Jo Lagado To Maanu
Tamane Gu Manu Vali Tamane Hu Maanu

Ha Tane Shabdo Thi Tolu Ke Modhe Thi Bolu...(2)
Tane Shabdo Thi Tolu Ke Modhe Thi Bolu
Tu Samaje To Dil Na Raaj Kholu...(2)

Ha Kari Dav Ijhaar Jo Haa Tu Kare
Dil Ni Aa Dhadkan Ma Ek Tu Rahe
Ha Tane Haatho Ma Tolu Ke Aakho Thi Bolu...(2)
Tu Samje To Antar Na Bhed Kholu
Tu Samje To Dil Na Raaj Hu Kholu

Ho Akho Thi Aakho Mali Aaj Tari
Paheli Pasand Ha Tame Cho Amari
Dil Thi Karu Chu Hu Kadar Tamari
Tu Ek Jove Na Jove Duniyadari

Javo Na Re Door Tame Aavo Ne Najik
Vala Cho Tame Mane Jiv Thi Adhik
Ha Tari Yaado Ma Khovu Tane Shamna Ma Jovu...(2)
Jo Tu Ha Kare To Raah Tari Jou
Ha Tane Joyi Ne Dil No Andaj Hu Kholu

Ho Tu Mari Duniya Tu Chahat Che Mari
Puri Kari Dau Aa Adhuri Prem Kahani
Diwana Dil Na Aa Banya Tane Diwani
Saath Nahi Chodu Jindagi Jode Jivavani

Man Na Mandir Na Tame Banya Menarani
Khush Tamane Rakhavani Mari Javabdari
Ha Tane I Love You Bolu Ke I Miss You Bolu...(2)
Tu Samje Mane To Will You Marry Bolu
Ha Mara Love You Ni Same Love You Too Bolu

Ha Tame Pan Have I Will Marry You Bolo




#TuSamajeToDilNuRaajHuKholu
#maheshvanzara
#saregamagujarati
#gujaratisongs
#gujaratilovesong
#gujarati
#ગુજરાતીગીત

Sleep by Saregama Carvaan, Pre-loaded with soothing sounds that help body and mind to relax. To buy, click here https://s.sarega.ma/sleep

Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: http://sarega.ma/ycmbuy

Label- Saregama India Limited, A RPSG Group Company


For more videos log on & subscribe to our channel :
   / saregamagujarati  

Follow us on -
Facebook:   / saregama  
Twitter:   / saregamaglobal  

Комментарии

Информация по комментариям в разработке