સિંહો એમનું કહ્યું માને//રસ્તામાં મળે તો રસ્તો આપી દે//સિંહો અને ગાર્ડનો સંવાદ સાંભળો

Описание к видео સિંહો એમનું કહ્યું માને//રસ્તામાં મળે તો રસ્તો આપી દે//સિંહો અને ગાર્ડનો સંવાદ સાંભળો

આજે વિશ્વ સિંહ દિવસ છે.એશિયાટીક સિંહના એકમાત્ર મુકામ ગીરના જંગલમાં સિંહ અને મનુષ્ય વચ્ચેની નિકટતા બહુ અનેરી છે. મનુષ્યની સાથે સિંહના સહજીવનનું પુરા વિશ્વમાં જવલ્લેજ જ જોવા મળતું આ ઉદાહરણ છે પ્રસ્તુત વીડિયોમાં સિંહ અને મનુષ્યના સંબંધોને નિહાળી શકાય છે. ગીર અને સિંહના વિડિયોઝ માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો શેર કરો અને કુદરતની આ સોગાતને જતન કરવા તેમની જાગૃતિ માટે વધુને વધુ લોકોને આ વારસાથી પરિચિત કરો.#travelwithjt #ગીરનાખોળે #ગીર #gujarat #gujaratnews #gir #sasangir #wildlife #sinhan #માલધારી #rajula #hiranvel #talala #gaushala #viralvideo #talalaviralvideo #gandigir #gujaratforest #gujaratwildlife #kuno #girnews #familylifewithom #dantabhaiahir #આપણુંગીર #indiawildlife #lionmigration #tiger #howtoreachgir #masaimara

Комментарии

Информация по комментариям в разработке