દિવાળી પર બનાવો શક્કરપારા અને નમકપારા | ખસ્તા શક્કરપારા બનાવાની રીત | ક્રિસ્પી નમકપારા બનાવાની રીત

Описание к видео દિવાળી પર બનાવો શક્કરપારા અને નમકપારા | ખસ્તા શક્કરપારા બનાવાની રીત | ક્રિસ્પી નમકપારા બનાવાની રીત

#શક્કરપારા_બનાવવાની_રીત
#shkkrapara_recipe
#namakpara_recipe
#નમકપારા_બનાવાની_રીત
#hiralfood



દિવાળી પર બનાવા મીઠા ઘુઘરા :    • મીઠા ઘુઘરા બનાવાની પરફેક્ટ રીત  |  Sw...  
કડાઈમાં બનાવો બેકરી જેવી નાનખટાઈ :    • કડાઈમાં બનાવો દેશી ઘી થી નાનખટાઈ | બે...  
ભાખરવડી બનાવાની રીત :    • ભાખરવડી અને સાથે ભાખરવડી નો રોલ વારવા...  
ફાફડા બનાવાની રીત :    • ફાફડા બનાવાની રીત | ફાફડા સાથેની ચટણી...  
જલેબી બનાવાની રીત :    • 10 મિનિટમાં બનાવો નવી રીતથી પરફેક્ટ જ...  


નમકપારા બનાવા માટેની સામગ્રી:
2 કપ મેંદાનો લોટ
5 ચમચી ગરમ કરેલું તેલ મોયણ માટે
સ્વાદઅનુસાર નમક
1 ચમચી જીરું
જરૂરમુજબ પાણી
તરવા માટે તેલ

શક્કરપારા બનાવા માટેની સામગ્રી:
2 કપ મેંદાનો લોટ
1/4 કપ તેલ મોયણ માટે
3/4 કપ કપ દરેલી ખાંડ
જરૂર મુજબ પાણી
તરવા માટે તેલ

Комментарии

Информация по комментариям в разработке