@meshwaLyrical
Presenting : Ambe Maa Sharnam Mamah | Lyrical | Ruchita Prajapti | Gujarati Devotional Dhun |
#ambemaa #lyrical#dhun
Audio Song : Ambe Maa Sharnam Mamah
Singer : Ruchita Prajapati
Lyrics : Rajesh Chauhan
Music : Dhaval Kapadiya
Genre : Gujarati Devotional Dhun
Deity : Ambe Maa
Temple : Ambaji
Festival : Navratri
Label : Meshwa Electronics
હો..અંબેમાં શરણમ્ મમઃ, અંબેમાં શરણમ્ મમઃ
આરાસુર ની દેવી દયાળુ, અંબેમાં શરણમ્ મમઃ
હો..અંબેમાં શરણમ્ મમઃ, અંબેમાં શરણમ્ મમઃ
આરાસુર ની દેવી દયાળુ, અંબેમાં શરણમ્ મમઃ
હો..દુઃખીયોની માં દીનદયાળી, અંબેમાં શરણમ્ મમઃ
શુભ સદા સૌ નું કરનારી, અંબેમાં શરણમ્ મમઃ
હો..ખાલી ભંડાર તું ભરનારી, અંબેમાં શરણમ્ મમઃ
અમી દ્રષ્ટિ તું રાખનારી, અંબેમાં શરણમ્ મમઃ
હો..આદ્યશક્તિ તું મહામાયા, અંબેમાં શરણમ્ મમઃ
જગ આખામાં તારી છાયા, અંબેમાં શરણમ્ મમઃ
હો..શક્તિ તારી અપરંપાર, અંબેમાં શરણમ્ મમઃ
તું ભક્તોને કરતી સહાય, અંબેમાં શરણમ્ મમઃ
હો..જગ આખાનો તું છે સાર, અંબેમાં શરણમ્ મમઃ
વેદ પુરાણ પામે ના પાર, અંબેમાં શરણમ્ મમઃ
હો..આદ્યશક્તિ માં અંબિકા તું, અંબેમાં શરણમ્ મમઃ
શીશ નમાવી પાય પડુ હું, અંબેમાં શરણમ્ મમઃ
હો..કાલી ઘેલી વાણી કહુ માં, અંબેમાં શરણમ્ મમઃ
હૈયા હેતે સાંભળજો માં, અંબેમાં શરણમ્ મમઃ
હો..મંગલ કરણી માતાતું છે, અંબેમાં શરણમ્ મમઃ
સુખદાતા સૌ જીવોની તું છે, અંબેમાં શરણમ્ મમઃ
હો..કલ્યાણ કરતી કરુણાકારી, અંબેમાં શરણમ્ મમઃ
અંતર આશા તું પૂરનારી, અંબેમાં શરણમ્ મમઃ
હો..ધ્યાન ધારણામાં તું દેખાતી, અંબેમાં શરણમ્ મમઃ
વેદ પુરાણમાં તું વાંચતી, અંબેમાં શરણમ્ મમઃ
હો..દિવ્ય દ્રષ્ટિથી જોનારી, અંબેમાં શરણમ્ મમઃ
જોરાવર દૈત્યો ને હણનારી, અંબેમાં શરણમ્ મમઃ
હો..રજ-રજ ને કણ-કણ માં તું છે, અંબેમાં શરણમ્ મમઃ
અન્નદાતા અન્નપૂર્ણા તું છે, અંબેમાં શરણમ્ મમઃ
હો..જીવન મારુ ઉજળુ બનાવો, અંબેમાં શરણમ્ મમઃ
ઉજવળ કીર્તિ મારી બનાવો, અંબેમાં શરણમ્ મમઃ
હો..હું પાપી ને અપરાધી છુ, અંબેમાં શરણમ્ મમઃ
તારા શરણે આવી નમુ છુ, અંબેમાં શરણમ્ મમઃ
હો..પાપી ને પાવન કરનારી, અંબેમાં શરણમ્ મમઃ
દયા ધરીને શરણે લેનારી, અંબેમાં શરણમ્ મમઃ
હો..દુઃખ ટાળી ને સુખ દેનારી, અંબેમાં શરણમ્ મમઃ
કાઠા કષ્ટ તું ટાળનારી, અંબેમાં શરણમ્ મમઃ
હો..ગતિ મતિ ને સુધારનારી, અંબેમાં શરણમ્ મમઃ
ભાગ્યરેખા તું આપનારી, અંબેમાં શરણમ્ મમઃ
હો..મંગલ તારી મૂર્તિ નિરાલી, અંબેમાં શરણમ્ મમઃ
ભક્તો કેરી આશા પુરનારી, અંબેમાં શરણમ્ મમઃ
હો..નયનરમ્ય નૈના તમારી, અંબેમાં શરણમ્ મમઃ
પ્રાર્થના સાંભળજો માં મારી, અંબેમાં શરણમ્ મમઃ
હો..વગર માંગે તું દેનારી, અંબેમાં શરણમ્ મમઃ
ખાલી ખોળા તું ભરનારી, અંબેમાં શરણમ્ મમઃ
હો..તારી શક્તિ છે અમાપ, અંબેમાં શરણમ્ મમઃ
કાઢી શકે ના કોઈ માપ, અંબેમાં શરણમ્ મમઃ
હો..તું દયાળી તું કૃપાળી, અંબેમાં શરણમ્ મમઃ
સૌ જીવોનું રક્ષણ કરતી, અંબેમાં શરણમ્ મમઃ
હો..ધન્ય બનાવો જીવન મારુ, અંબેમાં શરણમ્ મમઃ
શરણુ કાયમ માંગુ તમારું, અંબેમાં શરણમ્ મમઃ
હો..સૌ જીવોની તું હિતકારી, અંબેમાં શરણમ્ મમઃ
દયાળુ દેવી મંગલકારી, અંબેમાં શરણમ્ મમઃ
હો..ડગલે પગલે તુજને સમરુ, અંબેમાં શરણમ્ મમઃ
ખરા ટાણે લેતી ખબરું, અંબેમાં શરણમ્ મમઃ
હો..ભાગ્ય વિધાતા ભૂવનેશ્વરી, અંબેમાં શરણમ્ મમઃ
દુઃખડા હરો માં વાઘેશ્વરી, અંબેમાં શરણમ્ મમઃ
હો..આરાસુર ના ડુંગરવાળી, અંબેમાં શરણમ્ મમઃ
દાતા નગર માં તું વસનારી, અંબેમાં શરણમ્ મમઃ
હો..વેપાર કરતા વાણીયા બોલે, અંબેમાં શરણમ્ મમઃ
સરહદ પર ના સૈનિક બોલે, અંબેમાં શરણમ્ મમઃ
હો..ગાયો ચારતા ગોવાળ બોલે, અંબેમાં શરણમ્ મમઃ
દૂધ ભરતી ગોવાલણ બોલે, અંબેમાં શરણમ્ મમઃ
હો..પશુ પંખી એક ચિત્તે બોલે, અંબેમાં શરણમ્ મમઃ
નવ ગ્રહ ને નક્ષત્ર બોલે, અંબેમાં શરણમ્ મમઃ
હો..ઋષિ મુનિ તપસ્વી બોલે, અંબેમાં શરણમ્ મમઃ
વેદ વચંતા બ્રાહ્મણ બોલે, અંબેમાં શરણમ્ મમઃ
હો..પામર માનવી કહે માડી, અંબેમાં શરણમ્ મમઃ
રાખજો માડી લીલી વાડી, અંબેમાં શરણમ્ મમઃ
હો..મહેર કરજો માં આરાસુરવાળી, અંબેમાં શરણમ્ મમઃ
દારુણ દુઃખડા તું ભાંગનારી, અંબેમાં શરણમ્ મમઃ
હો..કર જોડી ને રાજેશ બોલે, અંબેમાં શરણમ્ મમઃ
ફૂલડે વધાવતા મેશ્વા બોલે, અંબેમાં શરણમ્ મમઃ
હો..અંબેમાં શરણમ્ મમઃ, અંબેમાં શરણમ્ મમઃ
આરાસુર ની દેવી દયાળુ, અંબેમાં શરણમ્ મમઃ
હો..અંબેમાં શરણમ્ મમઃ, અંબેમાં શરણમ્ મમઃ
આરાસુર ની દેવી દયાળુ, અંબેમાં શરણમ્ મમઃ
હો..અંબેમાં શરણમ્ મમઃ, અંબેમાં શરણમ્ મમઃ
આરાસુર ની દેવી દયાળુ, અંબેમાં શરણમ્ મમઃ
બોલ શ્રી અંબે માત ની જય
Информация по комментариям в разработке