કેપ્ટન મેક મર્ડોનો બંગલો- ઇ.સ. 1818 અંજાર શહેરની 200 વર્ષ જૂની આ ઇમારત વિશે. Captain Mac Murdo

Описание к видео કેપ્ટન મેક મર્ડોનો બંગલો- ઇ.સ. 1818 અંજાર શહેરની 200 વર્ષ જૂની આ ઇમારત વિશે. Captain Mac Murdo

આ વિડીયોમાં આપ કચ્છના પ્રાચીન એવા અંજાર શહેરમાં આવેલ 200 વર્ષથી પણ વધારે જૂની ઇમારત, કેપ્ટન મેક મર્ડોના બંગલા વિશે જાણકારી મળશે. તેના નિર્માણ તેમજ વર્તમાન સમયની તેની પરિસ્થિતિ વિશે આપ જાણી શકશો. સાથે કચ્છના ઇતિહાસમાં સૌથી રહસ્યમયી ગણાતો પાત્ર એવા કેપ્ટન મેક મર્ડોના જીવન વિશેની સંક્ષિપ્ત માહિતી પૂરી પાડવાનો પ્રયાસ કરેલ છે. કચ્છના આધુનિક ઇતિહાસમાં આ ઇમારત એક અગત્યનું સ્થાન ધરાવે છે. કચ્છમાં બ્રિટીશ શાસનનો અભ્યાસમાં રસ ધરાવતાઓને આ દ્વારા થોડી જાણકારી મળી રહેશે.

Комментарии

Информация по комментариям в разработке