ગામનો ચોરો | કાંઠાળ વિસ્તારમાં તાડ વર્ગના વૃક્ષોની ખેતી | પ્રસ્તુતિ: આનંદ કારિયા

Описание к видео ગામનો ચોરો | કાંઠાળ વિસ્તારમાં તાડ વર્ગના વૃક્ષોની ખેતી | પ્રસ્તુતિ: આનંદ કારિયા

#AIRBHUJ #AllIndiaRadio #GAMNOCHORO #aok #palmcultivation
गामनो चोरो (ગુજરાતી)
ભુજ કેન્દ્રની પ્રસ્તુતિ
પ્રસ્તુતિ: આનંદ કારિયા
કાંઠાળ વિસ્તારમાં તાડ વર્ગના વૃક્ષોની ખેતી
તાડ વર્ગનાં વૃક્ષો જેવાં કે નાળિયેરી, ખારેક, સોપારી તેમજ પામ વગેરે દરિયાકાંઠાના વિસ્તારો ની ખેતપેદાશોની સાથે શોભા પણ ગણાય છે.
નાળિયેરીના તેલની જેમ પામનું તેલ એટલે કે પામ ઓઇલનો ખાદ્ય તેલ તરીકે તેમજ ઔદ્યોગિક પેદાશોમાં બહોળો ઉપયોગ છે અને ભારતમાં પામની ખેતી માટે ઉજળા સંજોગો છે. અનુકૂળ એવો લાંબો દરિયા કિનારો, સરકારી પ્રોત્સાહન અને સહાય પણ ઉપલબ્ધ છે. તો આવો વાત કરીએ પામની ખેતી વિશે...
http://prasarbharati.gov.in/playersou...

Комментарии

Информация по комментариям в разработке