નવરાત્રીમાં ભૂખ્યા રહેજો પણ માં દુર્ગાના ૯ સ્વરૂપોની કથા એકવાર જરૂર સાંભળજો..પછી જુઓ..

Описание к видео નવરાત્રીમાં ભૂખ્યા રહેજો પણ માં દુર્ગાના ૯ સ્વરૂપોની કથા એકવાર જરૂર સાંભળજો..પછી જુઓ..

નવરાત્રીમાં ભૂખ્યા રહેજો પણ માં દુર્ગાના ૯ સ્વરૂપોની કથા એકવાર જરૂર સાંભળજો..પછી જુઓ.. #navratri2024
#navratri2024 #pauranikkatha #swamygyan #moralstories #gujaratistory #dharmik

મિત્રો માં દુર્ગાની આરાધના કરવાના પવિત્ર પાવન અને મંગલકારી અવસર એટલે નવરાત્રીની આપ સૌને ખુબ ખુબ શુભકામનાઓ. માં અંબે આપ સૌની બધીજ મનોકામનાઓ પૂર્ણ કરે અને તમારા જીવનની બધીજ તકલીફો હરી લે એ પ્રાર્થના સાથે આજના વિડીયોને શરુ કરીએ છીએ. મિત્રો મોટાભાગના ઘરોમાં માં દુર્ગાના કોઈના કોઈ સ્વરૂપને કુળદેવી તરીકે પૂજા કરવામાં આવે છે. એવામાં જો કોઈ વ્યક્તિ માં દુર્ગાના નવ સ્વરૂપોની આ કથાને નિત્ય નિયમથી સાંભળે છે તો તેમની બધી જ મનોકામના પૂર્ણ થાય છે. અકાળમૃત્યુ, અણધારી આવી પડતી મુશ્કેલીઓ હંમેશાં માટે સમાપ્ત થઈ જાય છે. દેવી માંની કૃપા ભક્તો પર હંમેશા માટે બની રહે છે. તો મિત્રો આજે અમે તમને સંભળાવીશું માં દુર્ગાના નવ સ્વરૂપોની દુર્લભ અને પૌરાણિક કથા અને મહિમા. તો મિત્રો માં દુર્ગાની કથાને તમે શ્રદ્ધા અને વિશ્વાસથી શાંત મનથી જરૂર સાંભળજો. જો તમે આ પવિત્ર કથાને સાંભળી રહ્યા છો તો અંત સુધી જરૂર સાંભળજો તો જ તેનું તમને સંપૂર્ણ ફળ મળશે. આ કથાને અડધી મૂકીને તમારી કુળદેવીનું અપમાન ન કરતા. તો મિત્રો માતાના ચરણોનું ધ્યાન કરીને હવે આ કથાનું રસપાન કરીએ.




【ડિસ્ક્લેમર :】
અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે.અને ઈન્ટરનેટ અને ન્યૂઝ પેપર ના માધ્યમ થી લેવામાં આવી છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમારી ચેનલ કોઈપણ પ્રકારની માન્યતા,અથવા જાણકારી ને સમર્થન કરતા નથી. અમે તેની પુષ્ટિ પણ કરતા નથી.
કોઈપણ જાણકારી અથવા માન્યતાને લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી.જરૂરી છે

અને તમે જે વીડિયો જુઓ છો તે હિંદુ પૌરાણિક કથાઓ, પ્રાચીન હિંદુ ગ્રંથો અને લોકવાર્તાઓથી પ્રેરિત છે. આ વીડિયો હજારો વર્ષ જૂના માનવામાં આવતા ધાર્મિક ગ્રંથો પર આધારિત છે. મહેરબાની કરીને નોંધ કરો કે અમારો હેતુ કોઈ ચોક્કસ વ્યક્તિ, સંપ્રદાય અથવા ધર્મની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નથી.

🔴 નોંધ👇
અમારા વીડિયો ને તમારા મિત્રો સાથે શેર કરી શકો છો પરંતુ ડાઉનલોડ કરી ને કે પછી કટિંગ પેસ્ટિંગ કરીને અથવા બેકગ્રાઉન્ડ બદલાવી ને કે કોઈ પણ રીતે અમારી પરમિશન વગર રી અપલોડ કરતા પહેલા અમારી પરમિશન લેવી જરૂરી છે અન્યથા કોપીરાઇટ કાયદા અનુસાર કાર્યવાહી થઈ શકે છે
અથવા તમારી ચેનલ ઉપર કોપીરાઇટ સ્ટ્રાઈક આવી શકે છે



Copyright Disclaimer:

Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favour of fair use.

Swamy Gyan

Комментарии

Информация по комментариям в разработке