રેગ્યુલર ઢોકળાની બદલે પોચા,ટેસ્ટી, પચવામા હલકા 10 મીનીટમા જવાર ના I તવા ઢોકળા I ચટણીની રેસીપી સાથે

Описание к видео રેગ્યુલર ઢોકળાની બદલે પોચા,ટેસ્ટી, પચવામા હલકા 10 મીનીટમા જવાર ના I તવા ઢોકળા I ચટણીની રેસીપી સાથે

Jawar is known as super food . સાંજે એકજ ચીજ બનાવવી હોય જે ઝટપટ બને , પચવામાં હલકું , હેલ્થી અને ટેસ્ટી હોય તો જવાર ના તવા ઢોકળા જરૂર બનાવી જુઓ. જવાર ને સુપર ફૂડ કહેવાય છે , જે પચવામાં હલકું અને હેલ્થી છે

INGREDIENTS
Jawar atta - 1 Cup
Sooji - 1/4th Cup
Yogurt ( sour ) - 1/2 Cup
Ginger paste - 3/4th Tsp
Green chili ( chopped ) - per taste
Turmeric - 2 pinch
Hing - 2 pinch
Salt - per taste
Eno - 1 Tsp
Coriander leaves - 1/2 Cup
Methi bhaji - 1/2 Cup

INGREDIENTS FOR CHUTNEY
Coriander leaves - 1 small bunch
Green chili - per taste
Ginger - 1 inch
Garlic ( optional ) 1 big OR 3 medium
Cumin seeds - 1 Tsp
Fennel seeds - 1 Tsp
Peanuts - 2 Tbsp
Gathiya OR sev - 3 Tbsp
Lime juice - 1 Tbsp
Sugar - 1 Tsp


Youtube પર સૌથી સારી રેસીપી જોવા / Subscribe to my channel:
   / @nilusrasoi  

ફેસબુક પર મારી સાથે જોડાઓ /Follow me on facebook
  / nilusrasoi   

*****************************************

Комментарии

Информация по комментариям в разработке