ज्योति कलश यात्रा छीपडी छे प्रारंभ हुई थी

Описание к видео ज्योति कलश यात्रा छीपडी छे प्रारंभ हुई थी

જ્યોતિ કળશ યાત્રા 6 એપ્રિલ 2024ના રોજ ગુજરાત ના ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના છીપડી મીની ઝાલાવાડ થી આદરણીય ડૉ.ચિન્મય પંડ્યાજી અને આદરણીય શૈફાલી દીદી દ્ધારા પ્રારંભ થયો હતો. આ યાત્રાનો ઉદ્દેશ પરમ પૂજ્ય ગુરુદેવ 1926માં સાધનાની શરૂઆત કરી એ વખતે દીપક પ્રગટાવવામાં આવ્યો હતો. આજે આ દિપક 98 વર્ષ થાય છે. 2026માં એ દીપકને સો વર્ષ પુરા થશે સાથે માતાજીનો જન્મ 1926માં થયેલો પરમવંદનીય માતાજીને પણ 2026માં 100 વર્ષ પૂરા થાય છે.આ અખંડ દીપકની અને પરમવંદનીય માતાજીની જન્મ જયંતીની
અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર 2026 માં ઉત્સવ ઉજવી રહ્યા છે તે માટે બે વર્ષ માં આખા ગુજરાતમાં ગામે ગામ પરમ પૂજ્ય ગુરુદેવનો સંદેશ પહોંચાડવા માટે જ્યોતિકળશ યાત્રા ફરી રહી છે અને સમાપન દ્વારકામાં 2026 માં વસંત પંચમી ના દિવસે થશે

* લોકાર્પણ *
યજ્ઞશાળા , સજલ શ્રદ્ધા, પ્રખરપ્રજ્ઞા, ગુરુજી નિવાસ
આદરણીય શૈફાલી દીદી અને આદરણીય ડૉ.ચિન્મય પંડ્યાજી એ કર્યું હતું અને બધા ભક્તો ને મંડ્યા હતા

About:-
ભલે પધાર્યા અમારી યુટ્યુબ ચેનલ માં 😊
માન મર્યાદા મોભો👑
પરિવાર નો પ્રેમ 🥰
ક્ષત્રિય રાજપૂત⚔️
મીની ઝાલાવાડ 😘
ગામડા ની મોજ🌴
ખુશીઓ થી ભરેલી જિંદગી🤗
જય માતાજી 🙏🏻
અમારી બીજી યુટ્યુબ ચેનલ પશુ પક્ષી ના રેસ્કયુ ની છે ‌Royal.Bapu.147 અબોલ જીવનો સહારો
   / @royal.bapu.147  
*****************************
Instagram:-https://www.instagram.com/rajput_darb...
અમારા આવા નવા વિડિયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ને શેર, લાઈક, સબ્સ્ક્રાઇબ જરૂર થી કરજો મિત્રો 🙏🏻

#royalfamily
#viralvideo
#jaymataji
#familyvlogs
#rajput
#Darbar
#happy family
#share
#like
#subscribe
#shortsvideo


ફરી પધારજો નવા વિડિયો માં 👍🏻
તમારો ખુબ ખુબ આભાર અમારા‌ વિડિયો જોવા માટે મિત્રો 🙏🏻

Комментарии

Информация по комментариям в разработке