તને હસતી જોવા માંગુ I TANE HASTI JOVA MANGU I BECHAR THAKOR I HEART TOUCHING SONG 2024 I 4K Video

Описание к видео તને હસતી જોવા માંગુ I TANE HASTI JOVA MANGU I BECHAR THAKOR I HEART TOUCHING SONG 2024 I 4K Video

Producer - Bechar Thakor Official
Project By - Yuvraj Thakor

Audio Credits -
Title - Tane Hasti Jova Mangu
Singer - Bechar Thakor
Music - Amit Barot
Lyrics-Composer - Baldevsinh Chauhan
Recording Studio - Rangat Studio
Video Credits -
Concept & Director - Shankar Thakor Borisanawala
Artist - Bechar Thakor I Pooja Rai
Dop - Atul Thakor
Editor - Atul Thakor
DI - AU Studio
Production Manager - Vanubha Rajput
Making - Kiran Thakor-Ft Pasunj
Light -
Make Up - Harsh Sharma
Hair Dresser -
Digital Marketing - Raju Thakor,Ashok Fuva
Poster - Aman Agola
Lebal : @becharthakorofficial

#becharthakornewsong
#TANEHASTIJOVAMANGU
#radhanivatnatha
#Becharthakorofficial
#બેચરઠાકોર
#newhdvideo
#bewafasongbecharthako
#hearttoucing
#lovesong2024

==============================================
iTunes
Spotify
Amazon Music
Wynk
Youtube Music
Resso
Gaana

Lyrics ::
તને હસતી જોવા માંગુ તને ખુશ જોવા માંગુ
ભગવાન પાસે એવી દુવાઓ હું તો માગુ
હે વાગે ના પગમાં તારા કાંટો કદીના
પથરાવુ પગલે તારા ફુલના પાથરણા
જો ફુલ ના મળે તો.. મારુ દિલ બિછાવા માગુ
તને હસતી જોવા માંગુ તને ખુશ જોવા માંગુ

તારા માટે તો સદા હાજર મારી જાન હાજર મારી જાન
હાચવુ હું તો તારી આન બાન શાન આન બાન શાન
હે આવે ના આંસુ કદી આંખોમાં તારી
તારા નામે કરી દઉ ખુશીઓ બધી મારી
તારી ખુશીઓ માટે તો.. હું રાત દિવસ જાગુ
તને હસતી જોવા માંગુ તને ખુશ જોવા માંગુ

તુજ મારુ જીવનને તુજ મારો પ્રાણ તુજ મારો પ્રાણ
મારા માટે તુ ને તારો પ્રેમ છે મહાન પ્રેમ છે મહાન
હે આંખો સામે રહે તારો હસતો આ ચહેરો
સાત સાગરથી આ પ્રેમ છે ગહેરો
બીજા જનમો જો મળે તો હર જનમે તને માંગુ
તને હસતી જોવા માંગુ તને ખુશ જોવા માંગુ

Комментарии

Информация по комментариям в разработке