શ્યામ તારો રંગ મને લાગી ગયો રે |👇ભજન નીચે લખેલ છે | શ્રી કૃષ્ણ નું ભજન |

Описание к видео શ્યામ તારો રંગ મને લાગી ગયો રે |👇ભજન નીચે લખેલ છે | શ્રી કૃષ્ણ નું ભજન |

શ્યામ તારો રંગ મને લાગી ગયો રે |👇ભજન નીચે લખેલ છે | શ્રી કૃષ્ણ નું ભજન | @kirtansangrah
🙏નમસ્તે સાથે જય શ્રી કૃષ્ણ મિત્રો ! કિર્તન સંગ્રહ ચેનલ માં આપનું સ્વાગત છે

હું ગુજરાત જામનગરથી છું આ ચેનલ ના વિડીયો જોવા વાળા સસ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ

મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો

આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share અને subscribe કરો

બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ🙏🙏🙏
🌹🌹લાગી ગયો લાગી ગયો🌹🌹

લાગી ગયો લાગી ગયો લાગી ગયો. રે,
શ્યામ તારો રંગ મને લાગી ગયો રે,
તનમાં લાગ્યો ને મારા મનમાં લાગ્યો,
રૂદય કમળમાં વસી ગયો રે ….શ્યામ તારો

મેવાડ રૂડું ધામ છે તમારું,
મીઠું મીઠું શ્રીજી બાવા નામ છે તમારું,
શ્રી કૃષ્ણ ધૂન ત્યાં લાગી ગઈ રે. ...શ્યામ તારો

માથે મુગટ ને કાનમાં છે કુંડળ,
ભાલે તિલક રૂડું શોભી રહ્યું રે. ...શ્યામ તારો

ફુલની છડી મારા નાથજીને શોભે,
મોગરાની માળા વાલે કંઠે ધરી રે. ...શ્યામ તારો

કેડે કંદોરો ને પગમાં રૂડી ઝાંઝરી,
મુખ ૫૨ મો૨લી શોભી રહી છે. ...શ્યામ તારો

દુર દુરથી તારા વૈષ્ણવ આવે,
માખણ મીસરીના ભોગ ધરાવે,
દહીં દૂધના માટલા વ્હાલો ફોડી રહ્યો રે. ...શ્યામ તારો

મટુકી ફોડીને મારી ચૂંદડી ભીંજાવે,
આઘો ઊભો વ્હાલો મારો હસી રહ્યો છે. શ્યામ તારો

ગોપીઓ કરે છે તને કાલાને વાલા,
એકવાર દર્શન વાલા આપી જાજો રે,
શ્યામ તારો રંગ મને લાગી ગયો રે.
**********************************************
કીર્તન નવા
કૃષ્ણ ભગવાન ના ગીત
કૃષ્ણ ભગવાન ના ભજન
દ્વારકા ના ગીત
દ્વારિકાધીશ
ગુજરાતી ભજન નવા
દ્વારકાધીશ ના ગીત
ધૂન કીર્તન
ગુજરાતી કીર્તન
ભગવાન ના ગીત
કાનુડાની ધૂન
જય કાના કાળા
કિર્તન ધૂન
નરશી મહેતા ભજન
નવા કીર્તન
રંગાઈ જાને રંગમાં
સખી મંડળ ના ભજન
સત્સંગ
કનૈયા ના ભજન
કાનુડાના ભજન
કનૈયા ના ભજન
કાનુડા ના ગુજરાતી ભજન
કિર્તન
કિર્તન સંગ્રહ
કીર્તન
કૃષ્ણ ભગવાન ના ભજન
ક્રિષ્ના ગુજરાતી ભજન
ગુજરાતી કૃષ્ણ ભગવાન ના ભજન
ગુજરાતી ભજન
ગુજરાતી ભજન નવા
bhagwan na geet
jalaram bapa na bhajan
jalaram bhajan mandal
kanha na geeto
kanuda na bhajan
sakhi bhajan mandal
kanuda na geet
kanuda na geet
gujarati bhajan
bhajan mandal
narsi mehta na bhajan
dwarkadhish bhajan gujarati
gujarati kirtan
krishna bhagwan kirtan
krishna bhagwan na geet
krishna bhajan gujarati
thoda kirtan
krishna bhajan gujarati latest
krishna bhajan written in gujarati
dwarkadhish kirtan
krishna kirtan
radhe krishna bhajan
gujarati satsang
morning gujarati bhajan
kana na bhajan new
bholenath ke bhajan gujarati
bhagwan ke bhajan
krishna sangeet
bhajans
gujarati kirtan
satsang ke bhajan gujarati
krishna ji ke bhajan
bhajan gujarati trending
kanhaiya na kirtan
kirtan
gujarati bhajan non stop
krishna na bhajan nava
yamunaji na kirtan
jalaram bapa na kirtan
trending krishna bhajan
Kirtan sangrah
bhajan Kirtan
gujrati bhajan
gujrati bhajan new
gujrati bhgwan in song
krishna bhajan
krishna bhajan na bhajan
____________________________________________
#pushtimarg
#bhajan
#kirtan
#gujratilyrics
#newkirtan
#Devotional
#Bhakti
#Dharmik
#કિર્તનસંગ્રહ
#નવાકિર્તન
#સત્સંગ
#ભક્તિ_સંગીત
#Gujarati_Kirtan
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#kirtan_shngrah
#કૃષ્ણ_ભગવાન_ના_ભજન
🌹વિડિયો જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ🌹

Комментарии

Информация по комментариям в разработке