સ્વામિનારાયણ કીર્તન રસ | Swaminarayan Kirtan Ras | Jukebox 155 | Hasmukh Patadiya

Описание к видео સ્વામિનારાયણ કીર્તન રસ | Swaminarayan Kirtan Ras | Jukebox 155 | Hasmukh Patadiya

#jazzmusicswaminarayan #swaminarayankirtan #hasmukhpatadiya #jukebox

વ્હાલા હરિભક્તો સૌને જય સ્વામિનારાયણ..
આજે આપ સૌની સમક્ષ શ્રી સ્વામિનારાયણ ભગવાન ના ખુબજ સુંદર અને વિખ્યાત એવા કીર્તન રજુ કરીએ છે " હસમુખ પાટડીયા " ના સ્વરમાં
આશા રાખીએ છે આપ ને આ કીર્તનો ની માળા ખુબ પસંદ આવશે.. જય સ્વામિનારાયણ🙏

સ્વર - સંગીત : હસમુખ પાટડીયા

પ્રગટ થયા પ્રભુ છપૈયા ગામ : 00:00
આજ સખી આનંદ ની હેલી : 07:29
કર પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતડી રે : 14:57
તારી મૂર્તિ લાગે છે મને પ્યારી : 26:51
એકલડા કેમ રહેવાય : 33:14

🙏"આપ સૌને વિનંતી છે કે આપ આ કીર્તન ને સૌ મિત્રો અને પરિવાર માં શેર કરજો"🙏

Комментарии

Информация по комментариям в разработке