ચૈત્ર મહિનામા સાંભળવામાં આવતુ ઓખાહરણ કડવા-32 થી 63 || Okhaharan In Gujarati || Okhaharan 2023 ||

Описание к видео ચૈત્ર મહિનામા સાંભળવામાં આવતુ ઓખાહરણ કડવા-32 થી 63 || Okhaharan In Gujarati || Okhaharan 2023 ||

ચૈત્ર મહિનામા સાંભળવામાં આવતુ ઓખાહરણ કડવા- 32 થી 63 || Okhaharan In Gujarati || Okhaharan 2023 ||

મિત્રો,
Youtube ચેનલ "આવો સત્સંગ માઁ "આપ સૌ નુ હાર્દિક સ્વાગત છે.. આ વિડિઓ મા ચૈત્ર મહિનામા સાંભળવામાં આવતી ઓખાહરણ ભાગ-2, કડવા-32 થી 63 || Okhaharan With Lyrics ||
સંભળાવવા મા આવેલ છે...
આ વિડિઓ મા ચૈત્ર મહિના મા સાંભળવામાં આવતી "ઓખાહરણ "ની કથા નુ વાંચન કરવામાં આવ્યું છે.. આ કથા શ્રીમદ્ ભાગવત મહાપુરાણ મા શ્રી શુકદેવજી એ રાજા પરીક્ષિત ને કહેલી છે.. જે આ કથા કવિ પ્રેમાનંદજી એ 92 કડવાં ના રૂપ મા, શુદ્ધ ગુજરાતી ભાષા મા રજુ કરેલ છે.. આ ઓખાહરણ નુ વાંચન ત્રણ દિવસ કરવાનું વિધાન છે.. આ કથા ના ત્રણ પાર્ટ ( ભાગ ) પાડવામાં આવ્યા છે..આ વિડિઓ મા ભાગ - 2, કડવાં 32 થી 63, આપેલા છે, ગુજરાતી શબ્દો સાથે જેથી વાંચી શકાય ..આ ઓખાહરણ નુ વાંચન ચૈત્ર મહિના મા ત્રણ દિવસ કરવાથી મનુષ્ય ને તાવ, એકાંતરિયો, ભૂત બાધા, રોગ આદિ થી મુક્તિ મળે છે... જો આપને આ વિડિઓ પસંદ આવે તો...
Like 👍 Share ➡️ Subscribe 🔔 જરૂર કરજો..
ધન્યવાદ 🙏🙏


ચૈત્ર માસ સોમવાર નુ ભગવાન જગન્નાથ વ્રત કથા મહિમા
   • ચૈત્ર માસ 2023 ના સોમવાર નુ ભગવાન જગન...  

સંપૂર્ણ ઓખાહરણ કડવા 1 થી 93
   • ચૈત્ર મહિનામા સાંભળવામાં આવતુ ઓખાહરણ ...  

ચૈત્ર માસ 2023 મહાત્મ્ય
   • 22 માર્ચ 2023 થી 20 એપ્રિલ 2022 ચૈત્ર...  

ગુડી પાળવા ની કથા
   • 22 માર્ચ 2023 ચૈત્ર સુદ-1 સાંભળો ગુડી...  

ઓખાહરણ ભાગ 1 કડવા 1 થી 31
   • ચૈત્ર મહિનામા સાંભળવામાં આવતુ ઓખાહરણ ...  

ઓખાહરણ ભાગ 2 કડવા 32 થી 63
   • ચૈત્ર મહિનામા સાંભળવામાં આવતુ ઓખાહરણ ...  

ઓખાહરણ ભાગ - 3 કડવા 64 થી 93
   • ચૈત્ર મહિનામા સાંભળવામાં આવતુ ઓખાહરણ ...  

શુકદેવજી દ્વારા કહેવામાં આવેલી ઓખાહરણની કથા
   • ચૈત્રમાસમા શ્રીમદ્ ભાગવત મહાપુરાણની ઓ...  

Okhaharan
Okhaharan in Gujarati
okha haran
Okhaharan with lyrics
Okhaharan kadva 32 to 63
Okhaharan part 2



#આવોસત્સંગમાં #okhaharan
#મહાકવિપ્રેમાનંદકૃત_ઓખાહરણ_આખ્યાન
#Okhaharan2023 #Okhaharan_part2_With_Lyrics
#Okhaharan_Gujarati
#MahakaviPremanand_Krit
#ઓખાહરણ
#okhaharanwithlyrics
#Okhaharan

Комментарии

Информация по комментариям в разработке