UGC NET GSET EXAM GUJARATI MCQ
@sahityadarshan1001
#gujarati_sahitya #sahitya_darshan #kinjal_patel #shorts #gset #ugc #explore
UGC NET PAPER - 2 SYLLABUS
UNIT: 1
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ :
(a) મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય :
નરસિંહ પર્વ (પ્રાગ નરસિંહયુગ) નરસિંહ મહેતાથી દયારામ
(b) અર્વાચીન ગુજરાતી સાહિત્ય :
દલપતરામથી ઈ.સ.૧૯૫૦ સુધી ઈ.સ.૧૯૫૦થી આજ પર્યન્ત
(c) ગુજરાતી સાહિત્યના વિવિધ પ્રવાહો
(d) ગુજરાતી સાહિત્યનું ઇતિહાસલેખન
UNIT: 2 સાહિત્યસિદ્ધાંત: ભારતીય અને પાશ્ચાત્ય સંદર્ભ
(a) ભારતીય સાહિત્યવિચાર :
રસસિદ્ધાંત, રીતિવિચાર, ધ્વનિવિચાર, વક્રોક્તિવિચાર, રમણીયતાવિચાર કાવ્યવ્યાખ્યા, કાવ્યપ્રયોજન, કાવ્યહેતુ, કાવ્યપ્રકારો
(b) પાશ્ચાત્ય સાહિત્યવિચાર :
પ્લેટો, એરિસ્ટોટલ, કોલરિજ, એલિયટ, કલીન્થ બ્રુક્સ, સુઝાન લેન્ગર, સોસ્યૂર, રોલાં બાર્થ, દૈરિદા, મિશેલ ફૂંકો, એલન શોવાલ્ટર, હાન્સ ગાડામર લકાન, જુલિયા ક્રિસ્ટિવા
(c) પ્રશિષ્ટતાવાદ (કલાસિસિઝમ), રંગદર્શિતાવાદ (રોમેન્ટિસિઝમ), સૌંદર્યનિષ્ઠતાવાદ(એસ્થેટિસિઝમ), આધુનિકતાવાદ (મોડર્નિઝમ), પરાવાસ્તવવાદ (સુરરિયાલિઝમ), ભાવકનિષ્ઠતાવાદ(રિસેપ્શન થિયરી), નવ્યઇતિહાસવાદ (નિયોહિસ્ટોરિસિઝમ), નારીવાદ(ફેમિનિઝમ), પર્યાવરણકેન્દા વિવેચન (ઇકો-ક્રિટિસિઝમ)
UNIT :3 ગુજરાતી વિવેચન :
(a) નર્મદ, નવલરામ, રમણભાઈ નીલકંઠ, બળવંતરાય ઠાકોર, આનંદશંકર ધ્રુવ, રામનારાયણ પાઠક, ઉમાશંકર જોશી, સુન્દરમ, વિષ્ણુપ્રસાદ દ્વિવેદી
(b) સુરેશ જોષી, પ્રમોદકુમાર પટેલ, જયન્ત કોઠારી, ચન્દ્રકાન્ત ટોપીવાળા
UNIT : 4 ભાષાવિજ્ઞાન :
(a) ભાષા : વિભાવના, કાર્ય, સ્વરૂપભેદ(બોલી, વાણી, લિપિ, અન્ય સામાજિકભેદો) ભાષાવર્ગીકરણની પદ્ધતિઓ, ભાષાઅધ્યયનની પદ્ધતિઓ
(b) ભારતનાં ભાષાકુળો અને ગુજરાતી ભાષાનો ઉદભવ અને વિકાસ
(c) ગુજરાતી ભાષાનું સ્વરૂપ-વ્યાકરણવિચાર: (ધ્વનિવિજ્ઞાન, રૂપવિજ્ઞાન, વાક્યવિજ્ઞાન, અર્થવિજ્ઞાનના વિશિષ્ટ સંદર્ભ)
UNIT :5 સાહિત્યિક સંશોધન :
(a) સાહિત્યિક સંશોધન : વિભાવના, સ્વરૂપ, પ્રયોજન, કાર્યક્ષેત, પદ્ધતિઓ,સમસ્યાઓ મધ્યકાલીન સાહિત્યની કૃતિઓના પાઠનિર્ણથ અને સંપાદન માટેની પદ્ધતિઓ, સાહિત્યિક સંશોધન આંતરવિદ્યાકીય સંશોધન
(b) ગુજરાતી સાહિત્યસંશોધનની પ્રવૃત્તિ અને મહત્ત્વના સંશોધકો
મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય
અર્વાચીન ગુજરાતી સાહિત્ય
લોકસાહિત્ય
આદિવાસી સાહિત્ય
ભાષાવિજ્ઞાન ક્ષેત્રે થયેલી સંશોધનની પ્રવૃત્તિઓ અને મહત્ત્વના સંશોધકો.
UNIT :6 સાહિત્યસ્વરૂપો :
લોકસાહિત્ય :
લોકગીત, લોકવાર્તા, લોકનાટય, ઉખાણાં
મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય:
રાસ, આખ્યાન, પ્રબંધ, ફાગુ, પદ્યવાર્તા
અર્વાચીન ગુજરાતી
સાહિત્યઃ કરુણપ્રશસ્તિ, ખંડકાવ્ય, ગીત ગઝલ, સોનેટ, અછાંદસકાવ્ય નવલકથા, ટૂંકીવાર્તા, લલિત નિબંધ, નાટક એકાંકી, આત્મકથા, જીવનચરિત.
UNIT:7 ભારતીય કતિઓ :
(a) વાલ્મીકિકૃત 'રામાયણ’, વ્યાસકૃત 'મહાભારત', શ્રીમદ ભાગવત, અભિજ્ઞાનશાકુન્તલમ (કાલિદાસ), કર્ણભાર(ભાસ), મૃચ્છકટિકમ(શુદ્રક), ઉત્તરરામચરિતમ (ભવભૂતિ),
(b) ગોરા (ટાગોર), જિંદગીનામા (કૃષ્ણા સોબતી), છ વીઘા જમીન (ફકીરમોહન સેનાપતિ), ન હન્યતે (મૈતેયીદેવી), ગૃહભંગ (એસ.એલ. ભૈરપ્પા), ચેમ્મીન (તકષી શિવશંકર પિળા), ધરતી ખોળે પાછો વળે (શિવરામ કારન્ય), આરોગ્યનિકેતન (તારાશંકર બંદોપાધ્યાય), ટીપદી (પ્રતિભા રાય), માટીનો માનવી (કાલિન્દીચરણ પાણિગ્રહી), તમસ (ભીષ્મ સાહની)
UNIT:8 ગુજરાતી કૃતિઓ :
(a) કાન્હડદેપ્રબંધ (પદમનાભ), રણયજ્ઞ (પ્રેમાનંદ), નંદબતાસી (શામળ), સરસ્વતીચંદ્ર ગોવર્ધનરામ), પૃથિવીવલ્લભ (ક.મા.મુનશી), માનવીની ભવાઈ (પન્નાલાલ પટેલ), મરણોતર [સુરેશ જોષી), દીપનિર્વાણ (દર્શક), ચહેરા (મધુ રાય), નાઈટમેર (સરોજ પાઠક), આગન્તુક (ધીરુબહેન પટેલ), સમુદ્રાન્તિકે (ધ્રુવ ભટ્ટ), કૂવો (અશોકપુરી ગોરવામી), બત્રીસ પૂતળીની વેદના (ઇલા આરબ મહેતા), ગીધ (દલપત ચૌહાણ), મીરાંનાં પદો, અખેગીતા (અખો), પુર્વાલાપ (કાન્ત), ભણકાર (બ.ક.ઠાકોર), સપ્તપદી (ઉમાશંકર જોશી), યાતા (સુન્દરમ), ધ્વનિ (રાજેન્દ શાહ), છંદોલય (નિરંજન ભગત), બારી બહાર (પ્રહલાદ પારેખ), અંગત (રાવજી પટેલ), પ્રતીક (પ્રિયકાન્ત મણિયાર), જટાયુ (સિતાંશુ યશશ્ચન્દ્ર), આઠો જામ ખુમારી (અમૃત ઘાયલ), બહિષ્કૃત ફૂલો (નારવ પટેલ), ધિબાંગસુંદર અણીપેર ડોલ્યા (હરીશ મીનાશ્રુ)
(b) મારી હકીકત (નર્મદ), ફારબસવિરહ (દલપતરામ), સત્યના પ્રયોગો મિહાત્મા ગાંધી), ઉગમણો દેશ (કાકાસાહેબ), દૂરના એ સુર (દિગીશ મહેતા), ખરા બપોર (જયન્ત ખતી), હોહોલિકા (ચં.ચી.મહેતા), નઘરોળ (રસ્વામી આનંદ), અલગારી રખડપટ્ટી (રસિક ઝવેરી), પાદરનાં તીરથ (જયંતી દલાલ), બજતાં નૂપુર (પ્રવીણ દરજી), નવલશા હીરજી (ચિનુ મોદી), વનાંચલ (જયન્ત પાઠક), અંધારી ગલીમાં સફેદ ટપકાં હિમાંશી શેલત), બાપાની પીપર (કિરીટ દૂધાત)
UNIT : 9 વિશ્વસાહિત્ય : સિદ્ધાંત અને કૃતિઓ
(a) તુલનાત્મક સાહિત્ય : વિભાવના, સ્વરૂપ, પદ્ધતિ, કાર્યક્ષેત
વિશ્વસાહિત્ય: વિભાવના, સ્વરૂપ, પ્રયોજન
ભારતીયતાની વિભાવના
પ્રાંતીય સાહિત્ય ( ધ પ્રોવિન્શિયલ લિટરેચર), ઉપખંડીય સાહિત્ય ( ધ કોન્ટિનેન્ટલ લિટરેચર), વિશ્વસાહિત્ય (વર્લ્ડ લિટરેચર)
(b) વિશ્વસાહિત્યની કૃતિઓ:
ઇલિયડ (હોમર), ઇડિયસ રેક્સ (સોફોકલીસ), મેકબેથ (શેક્સપિયર), ધ વેસ્ટ લેન્ડ (ટી.એસ.એલિયટ), યુલિસિસ (જેમ્સ જોયસ), મધર મકિસમ ગોર્કી), સિદ્ધાર્થ (હરમાન હેસ), વેઈટિન્ગ ફોર ગોદો (બેકેટ), નોટસ ફોમ ધ અન્ડરગ્રાઉન્ડ (દોસ્તોએવસ્કી), ધ ટ્રાયલ (કાફકા), ધ આઉટસાઈડર (કામ), ફોન્તામારા (ઈગ્નાઝિયો સિલોની), અ રમ ઓવ વન્સ ઓઉન (વર્જિનિયા વુલ્ફ), રાઇનોસરોસ (યુજીન ઇયોનેસ્કો) બ્યુટીફૂલ વન્સ આર નોટ યટ બોર્ન (થી કવે આર્મ્સ), ધ રોડ (વોલ સોયન્કા), સોન્ગ ઓવ સોલોમન (ટોની મોરીસન), ફાયર ઓન ધ માઉન્ટેઈન (અનીતા દેસાઈ)
UNIT : 10
સાહિત્ય અને આંતરવિદ્યાઓ
સાહિત્ય અને સંસ્કૃતિ
સાહિત્ય અને સમાજશાસ્ત સાહિત્ય અને વૈશ્વિકીકરણ સાહિત્ય અને સિનેમા લોકપ્રિય સાહિત્ય સાહિત્ય અને કાયદો
(b) સાહિત્યિક પત્રકારત્વ, વિવિધ માધ્યમો અને સાહિત્ય, ગુજરાતી સાહિત્યિક સામયિકો, ગુજરાતી સાહિત્યિક સંસ્થાઓ, ગુજરાતી ભાષાનાં પારિતોષિકો.
Информация по комментариям в разработке