છોટાઉદેપુર જીલ્લા માં આવેલો માખણીયો પર્વત નજીક બની હતી મોટી ઘટના || માખણીયા ડુંગર ની સફર ભાગ 2

Описание к видео છોટાઉદેપુર જીલ્લા માં આવેલો માખણીયો પર્વત નજીક બની હતી મોટી ઘટના || માખણીયા ડુંગર ની સફર ભાગ 2

માખણીયા પર્વત ની રોમાંચક સફર અને સંપૂર્ણ ઇતિહાસ ભાગ - 2 #માખણીયો ડુંગર#સુખીડેમ#ઇતિહાસ ની સફર#dbliveghoghamba

માખનીયા પર્વત વિશે આ બીજા ભાગ માં આપણે કેવી રીતે પર્વત ઉપર ચડી શકાય અને કેવો છે રસ્તો એ બધી હકીકતો જાણીશું તો વિડીઓ ખુબજ રોમાંચક છે એટલે બિલકુલ miss ના કરતા અને આપ ના મિત્રો સાથે અને ગ્રૂપ માં share કરી ચેનલ ને સહકાર જરૂર આપજો દોસ્તો જય જોહાર.

સુખી ડેમ ના કિનારા ઉપર 5000 વર્ષ થી અનેક સાંસ્કૃતિક વારસો પોતાની અંદર સાચવી ને અડીખમ ઉભેલા છોટાઉદેપુર જીલ્લા ના ગૌરવ સમાન માખણીયા ડુંગર વિશે ની ઝીંદગી માં ક્યારેય ના જાણી હોય અને દેખી હોય એવી સફર આ સિરીઝ માં કરાવીશું તો જરૂર દેખજો
અને ચેનલ ને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો

Комментарии

Информация по комментариям в разработке