ગર્ભસંવાદ દ્વારા ગર્ભસ્થ બાળકમાં દિવ્યગુણોનો વિકાસ/Autosuggestions Garbhsamvad for desire qualities

Описание к видео ગર્ભસંવાદ દ્વારા ગર્ભસ્થ બાળકમાં દિવ્યગુણોનો વિકાસ/Autosuggestions Garbhsamvad for desire qualities

ગર્ભસંવાદ એ ગર્ભસ્થ બાળકમાં ઇચ્છિત ગુણોનો વિકાસ કરવાનું સશક્ત મધ્યમ છે. ઓટો સજેશન એટલેકે સ્વ-સંકેત દ્વારા ગર્ભસ્થ બાળકનું માઇન્ડ પ્રોગ્રામિંગ કરી શકાય છે. દિવ્યગુણોનો વિકાસ માટે આ વિડિયોમાં ખાસ ગર્ભ સંવાદ રજૂ કર્યો છે. Auto-suggestions Garbh samvad for desire qualities in the unborn child.

Комментарии

Информация по комментариям в разработке