મરણ ની આકરી ઘાટી જીવનમાં આવવાની છે - બાબભાઈ પેંડાવાળા - 09-12-2024

Описание к видео મરણ ની આકરી ઘાટી જીવનમાં આવવાની છે - બાબભાઈ પેંડાવાળા - 09-12-2024

મરણ ની આકરી ઘાટી જીવનમાં
રાગ-મળી છે કાયા માનવીની જગતમાં

મરણ ની આકરી ઘાટી જીવનમાં આવવાની છે
રૂપાળી દેહને આખર જરૂરથી બાળવાની છે

મરણથી નહિ કદી ડરવું ,મરણને જાણીને મળવું
કરીને કામ સંચરવું, મજાઓ માણવાની છે

કરોડો જ્ન્મ ના પાપો,પ્રભુના નામથી કાપો,
હૃદયમાં શાંતિને સ્થયો, ઉપાધી ટાળવાની છે

સદા સંતોષ ધારીને ભરો ડગલું વિચારીને,
પુનિત આ જિંદગાનીને સમજથી ગાળવાની છે




સ્વ. શ્રી રેવા બેન ઇશ્વરભાઇ વાજા ના અવસાન નિમિત્તે આજ રાત્રિના ધૂન રાખેલ છે.

સરનામું:- જુનો મોરબી રોડ
ખોડીયાર પાર્ક 2
પૂનમ ફર્નિચર વાળી શેરી
ધોળકિયા સ્કૂલ પાસે
રાજકોટ

તારીખ :- 09-12-2024
સમય :- રાત્રે 9.30 થી 11.30

VID 20241209 233000

Комментарии

Информация по комментариям в разработке