#gujarati #newmovie #movie
જલસો ફરી એકવાર લઈને આવ્યું છે શુદ્ધ દેશી સંવાદ અને આ વખતે આ સંવાદમાં જોડાયા છે '31st' ફિલ્મની સ્ટારકાસ્ટ શ્રદ્ધા ડાંગર, પરીક્ષિત તમાલિયા, હિતુ કનોડિઆ, હેમાંગ દવે અને દિગ્દર્શક પ્રણવ પટેલ. ગુજરાતી ફિલ્મો એક પછી એક અદ્ભુત વિષયો ઉપર આવી રહી છે અને આ ફિલ્મ એક એવ વીશી ઉપર છે જે આપણે સૌએ ક્યાંક સમજવાની અને જાણવાની જરૂર છે. આ ફિલ્મ જોતાં ચોક્કસથી એ પ્રશ્ન થશે કે શું આપણે હકીકતમાં માણસ થઈ શક્ય છે? માણસ તરીકે ખૂબ જ પ્રગતિ કરી પરંતુ શું માણસાઈ અને સમજશક્તિ વિકસિત થઈ છે? આ વાત ખરેખરમાં સ્મ્જ્વ જેવી છે. તો સાંભળો આ સંપૂર્ણ પોડકાસ્ટ અને કઈ રીતે બની આ ફિલ્મ, કઈ રીતે આવ્યો આ વિચાર અને ફિલ્મ બનાવતા કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો ને એવું બધુ જ. જુઓ સંપૂર્ણ પોડકાસ્ટ માત્ર અહીં Jalso Podcast YouTube Channel પર.
----------------------------------------------------------------------------------------------------
LIKE || SHARE || COMMENT || SUBSCRIBE
---------------------------------------------------------------------------------------------------
Follow us on
Facebook : / jalsomusic
Instagram : / jalsomusicandpodcastapp
Download Jalso app : www.jalsomusic.com
Timestamps:
00:00 - Introduction
04:15 - આ ઘટનાએ તમારા ઉપર વ્યક્તિગત રીતે શું અસર કરી?
21:55 - પરીક્ષિતને આ Negative Role ભજવતા શું મુશ્કેલી પડી?
24:12 - હેમાંગ દવેને આ પાત્ર ભજવવામાં કેમ અડચણો આવી?
28:31 – ફિલ્મના Release માટેની વાતચીત
31:15 – હિતુ કનોડિઆ અને તેમના પોલીસના રોલ
34:50 – આ ફિલ્મમાં શ્રદ્ધા ડાંગરના અદ્ભુત પાત્ર વિષે
43:45 – શ્રદ્ધા ડાંગરના બાળપણ સાથે જોડાયેલો એક કિસ્સો
46:20 – Rapid Fire Round With Hemang Dave
52:20 - Trolls ને કઈ રીતે હેન્ડલ કરો છો?
56:40 – Rapid Fire Round With Parikshit
01:01:38 – Rapid Fire Round With Shraddha Dangar
01:07:38 – Rapid Fire Round With Pranav Patel
01:16:35 – Rapid Fire Round With Hitu Kanodia
#movie #newmovie #gujarati #interview #shraddhadangar #trendingvideos
[ new movie,new gujarati movie,new gujarati movie trailer,gujarati movie trailer,gujarat,gujrat,gujrati,gujju bhai,gujju,shraddha dangar,31st,31st movie,31st movie review,31st movie trailer,hitu kanodia,naresh kanodia,parikshit tamaliya,malhar thakar,new movie review,aditya gadhvi,jigardan gadhvi,aditya gadhvi new song,bollywood,jalso special,new interview,new podcast,new song,kashi raghav,victor 303,new gujarati songs ]
Информация по комментариям в разработке