દશાંશ અપૂર્ણાંક ! Decimal Fractions

Описание к видео દશાંશ અપૂર્ણાંક ! Decimal Fractions

આ વિડિયોમાં દશાંશ અપૂર્ણાંક (Decimal Fractions) વિષે માહિતી આપેલ છે જેની અંદર નીચેના ટોપીકનો સમાવેશ કરેલ છે.
1) પરિચય (Introduction)
2) દશાંશ અપૂર્ણાંક અને દશાંશ બિંદુ સંબંધિત નિયમો
3) દશાંશ અપૂર્ણાકનું વિસ્તૃત સ્વરૂપ
4) દશાંશ અપૂર્ણાકનાં સરવાળા અને બાદબાકી
5) દશાંશ અપૂર્ણાકનાં ગુણાકાર
6) દશાંશ અપૂર્ણાકનાં ભાગાકાર

ITIના દરેક ટ્રેડના પ્રથમ અને બીજા વર્ષના તાલીમાર્થીઓ માટે વિવિધ ટ્રેડના અગાઉ લેવાયેલ ઓનલાઈન CBT પરીક્ષાનું પેપરના પ્રશ્નોનું સોલ્યુશન ગુજરાતી ભાષામાં જે CBT ઓનલાઈન પરીક્ષા માટે ખુબજ ઉપયોગી થશે. માટેની લિંક નીચે આપેલ છે તેના પર ક્લિક કરીને PDF ડાઉનલોડ કરવી અને ડાઉનલોડ કરયા બાદ જો વિડીયો લિંક ઓપન ના થાય તો adobe acrobat reader એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવી

https://drive.google.com/file/d/1xv-7...

Комментарии

Информация по комментариям в разработке