DAY 6 SHARNAI NAVRATRI MAHOTSAV BAYAD LIVE ARVALLI SAMACHAR

Описание к видео DAY 6 SHARNAI NAVRATRI MAHOTSAV BAYAD LIVE ARVALLI SAMACHAR

ગુજરાતની સૌપ્રથમ ડીજીટલ ચેનલ 'ARVALLI SAMACHAR' સ્થાનિક પ્રશ્નોને વાચા આપવાના પ્રયત્ન સાથે આગળ વધી રહી છે...ટૂંક સમયમાં દર્શકોના મળેલા સાથ અને સહયોગથી અરવલ્લી સાથે મહીસાગર જીલ્લાના લોકોના પ્રશ્નોને વાચા આપવામાં અમે સફળ થયા છે આ સિવાય પણ રાજકીય ગતિવિધિ હોય કે આંદોલન 'અરવલ્લી સમાચાર ' (ARVALLI SAMACHAR ) પ્રજાની સાથે રહી છે , અરવલ્લી સમાચાર ચેનલ યૂટ્યૂબ,ફેસબુક તેમજ INSTAGRAM પર સ્થાનિક સમાચારો પ્રસારિત કરી રહી છે, સાથે દેશ દુનિયા અને રાજ્યના મહત્વના સમાચારો પણ દર્શકો સુધી પહોચાડી રહી છે...

અદ્યતન સ્ટુડિયો અને ટેક્નોલોજી સાથે લોકો સુધી ખબર પહોંચે તેવો અમારો પ્રયાસ અમારો રહ્યો છે.જિલ્લા કક્ષાએથી એવી એમાત્ર ચેનલ જેની પાસે પોતાનો અદ્યતન સ્ટુડિયો છે અને ગમે તે સ્થળેથી લાઈવ ખબર લોકો સુધી પહોંચાડવાની ક્ષમતા છે. એટલે જ અમે છીએ 'અરવલ્લી સમાચાર' ARVALLI SAMCHAR

#arvallisamachar #news #samachar #arvalli #modasa #bhiloda #studio #dhansura #malpur #meghraj #bayad #gujarat #amdvad #arvallisamachar #MAHISAGAR #khanpur #lunavada #santrampur #virpur #balasinor

Комментарии

Информация по комментариям в разработке