Logo video2dn
  • Сохранить видео с ютуба
  • Категории
    • Музыка
    • Кино и Анимация
    • Автомобили
    • Животные
    • Спорт
    • Путешествия
    • Игры
    • Люди и Блоги
    • Юмор
    • Развлечения
    • Новости и Политика
    • Howto и Стиль
    • Diy своими руками
    • Образование
    • Наука и Технологии
    • Некоммерческие Организации
  • О сайте

Скачать или смотреть Suvarnaprashan 2 - સુવર્ણપ્રાશન સંસ્કાર – એક સંપૂર્ણ ભારતીય પરંપરા - ભાગ- 2 - વૈદ્ય નિકુલ પટેલ

  • Dr. Nikul Patel
  • 2021-02-28
  • 654
Suvarnaprashan  2 - સુવર્ણપ્રાશન સંસ્કાર – એક સંપૂર્ણ ભારતીય પરંપરા - ભાગ- 2 - વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદઆયુર્વેદ ઇમ્યુનાઇઝેશનઆયુર્વેદ રોગપ્રતિકારક શક્તિ વધારનારઆયુર્વેદિક પ્રતિરક્ષાઆયુર્વેદિક સોનાના ટીપાંઘી અને મધડાયજેશન પાવરડો.નિકુલ પટેલપાચનશક્તિ વધારોપુષ્ય નક્ષત્ર સમયપુષ્ય નક્ષત્રની તારીખોપુષ્યનક્ષત્રબાળકને મજબૂત બનાવોમેમરી બૂસ્ટરરોગપ્રતિકારક બૂસ્ટરરોગપ્રતિકારક શક્તિ વધારનારરોયલ સુવર્ણપ્રાશનશુદ્ધ સુવર્ણપ્રાશનશ્રેષ્ઠ ગુણવત્તાવાળા સુવર્ણપ્રાશનસુવર્ણપ્રાશન તારીખોસુવર્ણપ્રાશન શિબિરની તારીખોસ્વર્ણપ્રાશન આયુર્વેદ
  • ok logo

Скачать Suvarnaprashan 2 - સુવર્ણપ્રાશન સંસ્કાર – એક સંપૂર્ણ ભારતીય પરંપરા - ભાગ- 2 - વૈદ્ય નિકુલ પટેલ бесплатно в качестве 4к (2к / 1080p)

У нас вы можете скачать бесплатно Suvarnaprashan 2 - સુવર્ણપ્રાશન સંસ્કાર – એક સંપૂર્ણ ભારતીય પરંપરા - ભાગ- 2 - વૈદ્ય નિકુલ પટેલ или посмотреть видео с ютуба в максимальном доступном качестве.

Для скачивания выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Cкачать музыку Suvarnaprashan 2 - સુવર્ણપ્રાશન સંસ્કાર – એક સંપૂર્ણ ભારતીય પરંપરા - ભાગ- 2 - વૈદ્ય નિકુલ પટેલ бесплатно в формате MP3:

Если иконки загрузки не отобразились, ПОЖАЛУЙСТА, НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если у вас возникли трудности с загрузкой, пожалуйста, свяжитесь с нами по контактам, указанным в нижней части страницы.
Спасибо за использование сервиса video2dn.com

Описание к видео Suvarnaprashan 2 - સુવર્ણપ્રાશન સંસ્કાર – એક સંપૂર્ણ ભારતીય પરંપરા - ભાગ- 2 - વૈદ્ય નિકુલ પટેલ

સંપૂર્ણ માહિતી માટે નીચેની લિન્ક પર ક્લિક કરો
https://lifecareayurveda.com/gu-in/20...

વધુ માહિતી માટે સંપર્ક કરો..

વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
Phone : +91-79-400 80844
Mobile : +91-98250 40844 ( do not call for free guidance)
WhatsApp : https://wa.me/919825040844

અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ 380008
સમય – 10.00 થી 06.30 સુધી (સોમ થી શુક્ર)
Email : [email protected]

આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp પર મેળવવા માટે
આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.

Telegram – Join our channels –
• Gujarati Tips – https://t.me/ayurvedaguj
• Hindi Tips – https://t.me/ayurvedahin
• English Tips – https://t.me/aurvedaeng
• Sexologist Tips – https://t.me/sexologistayu
• Facebook – http://bit.ly/fb_lifecare
• Twitter – http://bit.ly/lifecare_twit
• Instagram – http://bit.ly/atharva_insta
• Pinterest – http://bit.ly/atharva_pin

ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
https://fb.com/book/atharvaherbalclinic/

આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ
http://lifecareayurveda.com
http://qa.lifecareayurveda.com
http://hindi.lifecareayurveda.com
http://qa.hindi.lifecareayurveda.com
http://gujarati.lifecareayurveda.com
http://qa.gujarati.lifecareayurveda.com
http://sexologist.lifecareayurveda.com


સોનું જ શા માટે?
સોનું એ માત્ર બાળકો માટે જ નહિં પણ કોઇપણ ઉંમરના વ્યકિત માટે તેટલું જ કારગત અને તે રોગપ્રતિકાર ક્ષમતા વધારનારું છે. આથી જ આપણાં જીવનવ્યવહારમાં પણ સોનાનું એક મહત્વનું સ્થાન છે. કારણ કે મનુષ્ય શરીર માટે સોનું એ એક શ્રેષ્ઠતમ ધાતુ છે. તેથી જ તો તેને શુભ ગણવામાં આવી છે. સોનું કોઈપણ રીતે શરીરમાં જવું જોઇએ. તેથી જ તો આપણે ત્યાં શુદ્ધ સોનાના દાગીના પહેરવાનો રિવાજ છે. સોનાનું દાન શ્રેષ્ઠ દાન ગણાય છે. એટલે જ તો ઘણી વખત મોટેરાં- વડીલો યુવાન બહેનો અને વહુઓ ને ટોકે છે કે ખોટા નહિં પણ સાચા (સોનાના) દાગીના જ પહેરો.કારણ, માત્ર એ જ કે તે દાગીના શરીર સાથે ઘસાઇને ચામડી દ્વારા શોષાઇને શરીરમાં જાય. તેથી જ તો પહેલાના રાજાઓ અને ધનાઢ્ય લોકો સોનાની થાળીમાં જ ભોજન લેતા હતાં. ઘરેણાં પહેરવાનો રિવાજ આપણે ત્યાં જાણ્યે - અજાણ્યે જ પ્રચલિત બન્યો કે બનાવ્યો, પણ તેની પાછળ આ જ દીર્ઘદ્રષ્ટિ રહી હતી. કારણ સોનું એ શરીરમાં રોગપ્રતિકાર શક્તિ તો વધારે જ છે પણ સાથે-સાથે માનસિક - બૌદ્ધિક ક્ષમતા પણ વધારે છે. તે શરીર, મન અને બુદ્ધિનું તેજ વધારનાર તેજસ્વી ધાતું છે. અને તેથી જ તો સમગ્ર દુનિયાનો વ્યવહાર પણ સોના પર જ ચાલે છે. આ પરંપરા પરથી પણ સોનાની અસરકારકતા અને આપણાં જીવનમાં તેના સ્થાનની મહત્તા આપણને સમજાય !!


આ સુવર્ણ પ્રાશનનું આયુર્વેદ ના પ્રાચિન બાળરોગોના નિષ્ણાંત એવા કાશ્યપ ઋષિએ પોતાના કાશ્યપ સંહિતા ગ્રંથમાં આ મુજબ વર્ણન કર્યુ છે.

सुवर्णप्राशन हि एतत मेधाग्निबलवर्धनम् ।
आयुष्यं मंगलमं पुण्यं वृष्यं ग्रहापहम् ॥ 
मासात् परममेधावी क्याधिभिर्न च धृष्यते । 
षडभिर्मासै: श्रुतधर: सुवर्णप्राशनाद् भवेत् ॥
सूत्रस्थानम्, काश्यपसंहिता

અર્થાત,
સુવર્ણપ્રાશન મેધા (બુદ્ધિ), અગ્નિ અને બળ વધારવાવાળું છે. તે આયુષ્ય આપવાવાળું, કલ્યાણકારક, પુણ્યકારક, વૃષ્ય, વર્ણ્ય (શરીરના વર્ણને ઊજળો કરનાર) તથા ગ્રહબાધાને દૂર કરવાવાળુ છે. સુવર્ણપ્રાશનથી બાળક એક માસમાં મેધાયુક્ત બને છે તથા બાળકનું રોગોથી રક્ષણ થાય છે અને તે છ માસમાં શ્રુતધર (સાંભળેલી વાત ને યાદ રાખવાવાળું) બને છે. અર્થાત્ તેની સ્મરણશક્તિ ખૂબ જ વધે છે.


#આયુર્વેદ #આયુર્વેદઇમ્યુનાઇઝેશન #આયુર્વેદ #રોગપ્રતિકારકશક્તિવધારનાર #આયુર્વેદિકપ્રતિરક્ષા #આયુર્વેદિકસોનાનાટીપાં #આરોગ્યપ્રદ #ઘીઅનેમધ #ડાયજેશનપાવર #ડોનિકુલપટેલ #નિકુલપટેલ #પાચનશક્તિવધારો #પુષ્યનક્ષત્ર2021 #પુષ્યનક્ષત્ર #અનુનાસિકટીપાંનીતારીખો #પુષ્યનક્ષત્રસમય #પુષ્યનક્ષત્રનીતારીખો #પુષ્યનક્ષત્ર #બાલકનોવિકાસ #બાળકનેતંદુરસ્તબનાવો #બાળકનેમજબૂતબનાવો #બેટરચાઇલ્ડ #ભારતમાંસુવર્ણપ્રશન #ભારતીયપરંપરા #મેમરીબૂસ્ટર #રોગપ્રતિકારકબૂસ્ટર #રોગપ્રતિકારકશક્તિ #રોગપ્રતિકારકશક્તિવધારનાર #રોગપ્રતિકારકશક્તિમાંસુધારો #રોગપ્રતિરક્ષા #રોયલસુવર્ણપ્રાશન #શુદ્ધસુવર્ણપ્રાશન #શ્રેષ્ઠગુણવત્તાવાળા#સુવર્ણપ્રાશન #સુંદરત્વચા #સુવર્ણ #સુવર્ણપત્ર #સુવર્ણપશન #સુવર્ણપ્રશનડોઝ #સુવર્ણપ્રસાદ #સુવર્ણપ્રાશન #સુવર્ણપ્રાશનતારીખો #સુવર્ણપ્રાશનમાટેનોઓર્ડર #સુવર્ણપ્રાશનશિબિરનીતારીખો #સોનું #સોળસંસ્કાર #સ્વર્ણપ્રાંદ #સ્વર્ણપ્રાશન #આયુર્વેદ #Ayurveda #Suvarnaprashan #Swarnaprashan #immunity #rogpratikar #DrnikulPatel #pushyanaxtra #immunitydrops #swarnabindu #drnikulpatel #Balaknovikas #Aryuved #ayurvedaway

Комментарии

Информация по комментариям в разработке

Похожие видео

  • О нас
  • Контакты
  • Отказ от ответственности - Disclaimer
  • Условия использования сайта - TOS
  • Политика конфиденциальности

video2dn Copyright © 2023 - 2025

Контакты для правообладателей [email protected]