ભાવનગરના ગોહિલવંશના રાજવીઓ ભાગ - ૧ // ભાવનગરનો ઈતિહાસ // History of Bhavnagar

Описание к видео ભાવનગરના ગોહિલવંશના રાજવીઓ ભાગ - ૧ // ભાવનગરનો ઈતિહાસ // History of Bhavnagar

જુઓ ‪@DBSpeaks‬ પર ભાવનગરના સ્થાપક ગોહિલ રાજાઓનો ઈતિહાસ.
આ ભાગમા જુઓ સેજકજી ગોહિલથી ભાવસિહજી ગોહિલ સુધીના રાજવીઓ વિષે.
જુઓ કઈ રીતે મારવાડમાં આવેલા ખેરગઢથી ભાવનગર આવીને પોતાની સત્તા સ્થાપી.

રાજા મોહનદાસ પૌત્ર સેજકજી સંવત 1306 થી એટલે કે ઈ.સ. 1250માં સૌરાષ્ટ્રમાં છેક સૌરાષ્ટ્રના પંચાળમાં ( હાલ ના સુરેન્દ્રનગર નજીક) આવ્યા હતા અને જૂનાગઢના રા' મહિપાલના દરબારમાં મહેમાન થયા હતા.

રા' એ એક રાજવીને છાજે તેવું સ્ન્માન સેજકજીને આપી તેમને પંચાંળના શાહપુર ફરતા બાર ગામની જાગીર આપી. સેજકજીને મળેલ જાગીરની રાજધાની તરીકે સેજકપર (તા.સાયલા) વસાવવામાં આવ્યું.

આગળની વિગતો માટે વીડીઓ જુઓ.

ભાગ ૨ માટે જુઓ -    • ભાવનગરના રાજવીઓ ભાગ ૨ / વખતસિંહજી ગોહ...  
ભાગ ૩ માટે જુઓ -    • મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી / ભાવનગ...  

સંદર્ભ ગ્રંથ :- ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ ગ્રંથ ૪ સોલંકીકાલ . પ્રકાશક:- ભોળાભાઈ જેશિંગભાઈ અધ્યયન અને સંશોધન વિદ્યાભવન, અમદાવાદ
અને ગુજરાતનો પ્રાચીન ઈતિહાસ (Anciant History of Gujarat ) પ્રકાશક:- ગુજરાત યુનિવર્સિટી ૧૯૭૩

#dbspeaks #gohilwad #bhavnagar #ભાવનગર

Комментарии

Информация по комментариям в разработке