Logo video2dn
  • Сохранить видео с ютуба
  • Категории
    • Музыка
    • Кино и Анимация
    • Автомобили
    • Животные
    • Спорт
    • Путешествия
    • Игры
    • Люди и Блоги
    • Юмор
    • Развлечения
    • Новости и Политика
    • Howto и Стиль
    • Diy своими руками
    • Образование
    • Наука и Технологии
    • Некоммерческие Организации
  • О сайте

Скачать или смотреть જીવનમાં દુઃખ હોય સુખ હોય માં હંમેશા તમે અમારી જોડે રહેજો |અમરત બાપા મેલડી ધામ મોટી ખડોલ

  • shreebhaktiamrat
  • 2025-11-01
  • 565
જીવનમાં દુઃખ હોય સુખ હોય માં હંમેશા તમે અમારી જોડે રહેજો |અમરત બાપા મેલડી ધામ મોટી ખડોલ
  • ok logo

Скачать જીવનમાં દુઃખ હોય સુખ હોય માં હંમેશા તમે અમારી જોડે રહેજો |અમરત બાપા મેલડી ધામ મોટી ખડોલ бесплатно в качестве 4к (2к / 1080p)

У нас вы можете скачать бесплатно જીવનમાં દુઃખ હોય સુખ હોય માં હંમેશા તમે અમારી જોડે રહેજો |અમરત બાપા મેલડી ધામ મોટી ખડોલ или посмотреть видео с ютуба в максимальном доступном качестве.

Для скачивания выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Cкачать музыку જીવનમાં દુઃખ હોય સુખ હોય માં હંમેશા તમે અમારી જોડે રહેજો |અમરત બાપા મેલડી ધામ મોટી ખડોલ бесплатно в формате MP3:

Если иконки загрузки не отобразились, ПОЖАЛУЙСТА, НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если у вас возникли трудности с загрузкой, пожалуйста, свяжитесь с нами по контактам, указанным в нижней части страницы.
Спасибо за использование сервиса video2dn.com

Описание к видео જીવનમાં દુઃખ હોય સુખ હોય માં હંમેશા તમે અમારી જોડે રહેજો |અમરત બાપા મેલડી ધામ મોટી ખડોલ

Jay madi ❤️ jay amrat bapa 🙏 like share comment 🙏જીવનમાં દુઃખ હોય સુખ હોય માં હંમેશા તમે અમારી જોડે રહેજો |અમરત બાપા મેલડી ધામ મોટી ખડોલ
__________________________________________

🙏✨ જય માડી હર હર મહાદેવ ✨🙏
🌼 પરમ પૂજ્ય શ્રી અમરત બાપા ની જય 🌼
🌺 ભગવતી આદ્યશક્તિ મેલડી માતાની જય 🌺
પરમ પૂજ્ય શ્રી અમરત બાપા ના મેલડી ધામ એ દરેક આવનારા ભાવિક ભક્તો નું આસ્થા નું મધ્યમ છે ❤️ ખરેખર જ્યાં સુખની પ્રાપ્તિ થાય છે । જે મોટી ખડોલ ગામ માં આવેલું છે મેલડી માનું મંદિર
📍 સ્થળ :- મોટી ખડોલ મહુધાથી - ડાકોર રોડ પર

🗺️ ગૂગલ મેપ લોકેશન 👇 https://share.google/31eop30PTi1HYDJit

અહીં દર રવિવારે હજારોની સંખ્યામાં દેશ વિદેશથી ભાવિકો આવે છે 🌍 અહીં નિશુલ્ક મહાપ્રસાદ 🍛 ની પણ વ્યવસ્થા કરવામાં આવે છે અને દરેક ભાવિકને પ્રેમપૂર્વક જમાડવામાં આવે છે 🤲 તથા સુખડીનો પ્રસાદ 🍬 સ્વરૂપે પણ આપવામાં આવે છે।
માડી એવું કહે છે કે અહીં આવનાર ભાવિકો માતાજીને સુખડી અર્પણ કરે 🙏 અને સુખડા લઈ જાય એથી માતાજીનો આદેશ છે। ખરેખર માતાજીએ હજારો પરિવારના દેવ દુઃખના સમાધાન કર્યા છે 💗 અહીં મેલડી માતાને ફક્ત સુખડીનો જ પ્રસાદ અર્પણ કરવામાં આવે છે 🍬 અન્ય કોઈપણ પ્રકારના પદાર્થ કે વસ્તુ ચઢાવવામાં આવતી નથી ❌ જેની ખાસ નોંધ લેવી ✅

હાલ અમરતબાપા મેલડી ધામ ખાતે તે ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય 🛕 ચાલુ જ છે।

અમરતબાપા ના મેલડી માં ની ગાદી ઉપર જો અમરતબાપા ની મૂર્તિ બિરાજમાન છે તો જ તે અમરતબાપા ના મેલડી માની ગાદી છે 🙏

અહીં દેવ દુઃખનું સમાધાન 🔱 બતાવવામાં આવે છે। અહીંયા કોઈપણ પ્રકારની બાધા / દોરા / ધાગા / મૂળા / વિધિ / વારણ કરવામાં આવતું નથી ❌

આ મંદિર એ દરેક ભાવીભક્તો નું આસ્થા નું પવિત્ર કેન્દ્ર 🕉️ છે। અહીંયા દેશ-વિદેશથી ભક્તો રવિવારે દર્શન કરવા આવે છે 🚩
અમરત બાપા ના મેલડી ધામમાં ગીર ગાયો ની ગૌશાળા 🐄 પણ આવેલી છે જેના દર્શન કરી ભાવિક ભક્તો ધન્યતા અનુભવે છે ❤️
માતાજીના આશીર્વાદ દરેક ભાવિક ભક્તો ઉપર બન્યા રહે એવી પ્રાર્થના 🙏✨

🌺 દરેક ભાવિકોને હર હર મહાદેવ 🙏 જય માડી 🌺

Комментарии

Информация по комментариям в разработке

Похожие видео

  • О нас
  • Контакты
  • Отказ от ответственности - Disclaimer
  • Условия использования сайта - TOS
  • Политика конфиденциальности

video2dn Copyright © 2023 - 2025

Контакты для правообладателей [email protected]