લખેલું ભજન આ પ્રમાણે છે..
નમો ગણેશદેવ નમો હનુમંતા,
એ બેઉ જોટા માં કોણ બળવંતા...
ગણેશજી કે છે હું તો શંકરનો પુત્ર ,
હનુમાનજી કે છે હું તો વાયુનો પુત્ર,
નમો ગણેશ દેવ...
ગણેશજી કે છે મારે પાર્વતીજી માતા,
હનુમાનજી કે છે મારે અંજની જનેતા,
નમો ગણેશ દેવ...
ગણેશજી કે છે મારે રિદ્ધિ સિદ્ધિ નારી,
હનુમાનજી કહે છે હું તો બાળ બ્રહ્મચારી,
નમો ગણેશ દેવ...
ગણેશજી કહે છે મારે જનોઈ ના જોટા,
હનુમાનજી કહે છે મારે બાળ કછોટા,
નમો ગણેશ દેવ...
ગણેશજી કે છે મારે જમણમાં લાડુ,
હનુમાનજી કે છે મને તેલ ચડે જાજુ,
નમો ગણેશદેવ....
ગણેશજી કે છે મેં તો સૂર્ય રથ વાળીયો,
હનુમાનજી કે છે મેં લંકા ગઢ બાળ્યો,
નમો ગણેશદેવ....
જો તમને મારો વીડિયો પસંદ છે, તો તેને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો.
अगर आपको मेरा वीडियो पसंद आया है तो उसे लाइक और शेयर करना न भूलें। मेरे चैनल को सब्सक्राइब भी कर लें...
If you like my video, don't forget to like and share it. Also subscribe to my channel.
#navuganeshbhajan #ganeshaarti #ક્રિશાનાકૃષ્ણ #નમોગણેશદેવ #namoganeshdev #whatsappstatus #surat #સુરત #explore #bhajansong #ganeshchaturthi2022 #ganesh #krishanakrishn #jayshreeganesh #ganeshotsav2023 #ganesha #ganesh_bhajan #ganesh_aarti #ગણેશભજન #ગણેશઆરતી #નમોગણેશદેવ #ગણપતિ_ના_ભજન #ગણપતિની_આરતી #ગણેશજીની_આરતી #ગુજરાતીભજનકીર્તનનીચેનલ #ગુજરાતી #સુરત #સુરતનીભજનનીચેનલ #suratnichennal
#શિવકૃષ્ણભજન #લખેલું_ભજન_નીચે_આપેલ_છે
related search keyword:
નવી ગણેશ આરતી,નવું ગણેશ ભજન,લખેલું ભજન નીચે આપેલું છે,ગણેશચતુર્થી સ્પેશિયલ,ગણેશોત્સવ,નમો ગણેશદેવ નમો હનુમંતા,એકદમ નવું ગણપતિ ભજન,ગણેશજી નું ભજન,ganesh chaturthi festival Bhajan, Ganeshji nu Bhajan,ganpatiji nu Bhajan,ganpati ni aarti,Ganesh ni aarti, ગણેશ દુંદાળા વિઘ્નહર્તા દેવ ની આરતી,ગણેશ ચોથ નું ભજન,ગણેશ ચોથ નું ગીત,દુંદાળા દેવ ની આરતી,
Информация по комментариям в разработке