Satsang Diksha Shlok 1 to 315 || સંપુર્ણ સત્સંગ દિક્ષા શ્લોક ૧ થી ૩૧૫ || With Lyrics || Great LIfe

Описание к видео Satsang Diksha Shlok 1 to 315 || સંપુર્ણ સત્સંગ દિક્ષા શ્લોક ૧ થી ૩૧૫ || With Lyrics || Great LIfe

Satsang Diksha Shlok 1 to 315 ll Sanskrit Shlok Audio With Lyrics

Satsang Diksha Shlokas Audio With Lyrics
સંપુર્ણ સત્સંગ દીક્ષા શ્લોક ઓડીયો ll Great LIfe

Written by Mahant Swami Maharaj
ધ્વનિ મુદ્રણ - પૂ.મધુરવદન સ્વામી

‘સત્સંગ દીક્ષા’ ગ્રંથ એટલે સ્વામિનારાયણીય સત્સંગનું સાર-દોહન. પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણથી લઈને તેમના અનુગામી ગુણાતીત ગુરુવર્યો સુધીની પરંપરાએ વેદાદિક શાસ્ત્રોના દોહન રૂપે આપેલ આજ્ઞા અને ઉપાસનાનું સંક્ષિપ્ત નિરૂપણ એટલે ‘સત્સંગ દીક્ષા’ ગ્રંથ.
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજે ગત ગુરુપૂર્ણિમાએ આ ગ્રંથ શ્રી અક્ષર-પુરુષોત્તમ મહારાજનાં ચરણે ધરીને સમગ્ર સ્વામિનારાયણ સત્સંગ સમાજને તેની અદભુત ભેટ આપી છે. તેઓએ ગુજરાતી ભાષામાં લખેલા આ ગ્રંથને, તેઓની આજ્ઞાથી, બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના વિદ્વાન સંત ભદ્રેશદાસ સ્વામીએ સંસ્કૃત શ્લોકોમાં ગુંથ્યો છે.
આ સત્સંગ દીક્ષા ગ્રંથના શ્લોકોનું ગાન અહીં પ્રસ્તુત છે. આ શ્લોકો જે અનુષ્ટુપ છંદમાં ગુંથવામાં આવ્યા છે તે વિવિધ રાગ-ઢાળ-પદ્ધતિથી ગવાય છે, જેમાંની એક પ્રાચીન વૈદિક શૈલી છે - કૃષ્ણ યજુર્વેદીય શૈલી. આ ગ્રંથના ધ્વનિ-મુદ્રણ વેળાએ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આ કૃષ્ણ યજુર્વેદીય વૈદિક શૈલી પસંદ કરી છે, તેથી પ્રસ્તુત ધ્વનિ-મુદ્રણ એ પ્રાચીન અને પ્રાસાદિક વૈદિક શૈલીમાં કરવામાં આવ્યું છે.

આ કિર્તન મહંતસ્વામી મહારાજે રોજ ગાવાની આજ્ઞા કરી છે. મારી અવિચળ ચૂંક ને રાખજો..
|| Mari Avichal Chuk Ne Rakhjo
   • મારી અવિચળ ચૂંક ને રાખજો || Mari Avic...  

#SatsangDiksha #સત્સંગદીક્ષા #GreatLife #satsangdixa #satsangdikshaSanskritLyrics

Note :
No Copyright infringement intended.

Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for 'Fair Use' for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research, Fair use is a permitted by copyright statute that might otherwise be infringing, Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

Комментарии

Информация по комментариям в разработке