Kajal Maheriya | હું સીતા ને તમે રામ | Hu Sita Ne Tame Ram | Gujarati Love Song 2023 | ગુજરાતી ગીતો

Описание к видео Kajal Maheriya | હું સીતા ને તમે રામ | Hu Sita Ne Tame Ram | Gujarati Love Song 2023 | ગુજરાતી ગીતો

જુઓ કાજલ મહેરિયાનું નવું ગુજરાતી પ્રેમ ગીત "હું સીતા ને તુરામ". છોકરીને બચાવવા માટે માણસ સમાજની વિરુદ્ધ જાય છે. આ બલિદાનો વચ્ચે પ્રેમ કથા કેવી રીતે ખીલે છે. માત્ર ‪@SaregamaGujarati‬ પર ❤

Watch the best of Kajal Maheriya songs only on Saregama Gujarati!
   • Kajal Maheriya New Songs | કાજલ મહેરી...  

Singer: Kajal Maheriya
Artist: Pratik Vekariya, Sahid Shaikh, Palak Patel
Producer: Red Velvet Cinema
Director: Faruk Gayakwad
Creative Head: Dhyey Films & Team
Concept: Purvi Vasava, Faruk Gayakwad
Technical Support: Jenish Talaviya
Production Management: Jigar Bhatiya
Lyrics: Bharat Ravat, Devraj Adroj
Music: Vishal Vagheshwari, Sunil Vagheshwari
D.O.P: Sehzad Mansuri (Tipu)
Edit: Naresh Rajput
Co Artist: Navin Raval, Ratila, urmila Raval
Makeup: Rakesh Rathor
Production: Mahesh Prajapati
Special Thanks: Prabatbhai Thakor, Okhapura gam

અન્ય OTT પ્લેટફોર્મ પર આ ગીતનો આનંદ માણો
Jiosaavn https://bit.ly/3HKCpz9
Wynk https://bit.ly/41hCVvc
Hungama bit.ly/3B7FfdP
Amazon https://bit.ly/3plk9Gb
Spotify https://bit.ly/44Fimf7
Apple https://bit.ly/44G0AZu
Youtube Music https://bit.ly/3HOW0OI

Lyrics:
હો જેવા સો એવા તમે રહેજો રે
હો હો જેવા સો એવા તમે રહેજો રે
હું સીતા ને રોમ તમે બનજો રે

હો જેવા સો એવા તમે રહેજો રે
હું સીતા ને રોમ તમે બનજો રે

હો તારા રે પગલાં માં જોને પગલું મારે ભરવું
તારો રે પડછાયો થઇ હારે તારી જીવવું
હો આખો ના ઈશારે તમને કેવું રે
તારી રે બાહો માં મારે રહેવું રે

હો જેવા સો એવા તમે રહેજો રે
હું સીતા ને રોમ તમે બનજો રે

હો તમને જોયી ને મારુ મુખ મલકાય છે
તમને ના જોઉં તો દિવસ ના જાય છે

હો હૈયે ને હોઠે મારા પિયુ તારું નામ છે
મનમંદિર માં તારું બનાવ્યું મેં ધામ છે
હો તારી રે ફૂલવાડી નું ફૂલ મારે બનવું
બની રે મહેક તારા બાગ માં મહેકવું

હો જેવા સો એવા તમે રહેજો રે
હું સીતા ને રોમ તમે બનજો રે...(2)

મળ્યો હાચો પ્રેમ તારો મારે અનમોલ છે
વારુ તારી સાદગી ને મીઠા તારા બોલ છે
હો હો તારો મળ્યો સાથ એ કુદરત નો આભાર છે
તું છે મારી જિંદગી તું મારો આધાર છે

હો જોજો ના બદલાતા જાન તમને મારા હમ છે
જોજો ના છૂટે સાથ તમને કસમ છે
આંખ ના ઈશારે તમને કેવું રે
તારી રે બાહો માં મારે રેવું રે

હો જેવા સો એવા તમે રહેજો રે

હું સીતા ને રોમ તમે બનજો રે...(2)

Ho Jeva Cho Eva Tame Rahejo Re
Ho Ho Jeva Cho Eva Tame Rahejo Re
Hu Sita Ne Rom Tame Banjo Re

Ho Ho Jeva Cho Eva Tame Rahejo Re
Hu Sita Ne Rom Tame Banjo Re

Ho Tara Re Pagala Ma Jone Pagalu Mare Bharavu
Taro Re Padchayo Thai Hare Tari Jivavu
Ho Aakho Na Ishare Tamane Kevu Re
Tari Re Baho Ma Mare Rahevu Re

Ho Jeva So Eva Tame Rahejo Re
Hu Sita Ne Rom Tame Banjo Re

Ho Tamane Joyi Ne Maru Mukh Malkay Che
Tamane Na Jou To Divas Na Jay

Ho Haiye Ne Hothe Mara Piyu Taru Naam Che
Manmandir Ma Taru Banavyu Me Dham Che
Ho Tari Re Fulvadi Nu Ful Mare Banavu Re
Bani Re Mahek Tara Baag Ma Mahekavu

Ho Jeva So Eva Tame Rahejo Re
Hu Sita Ne Rom Tame Banajo Re

Malyo Hacho Prem Taro Mare Anmol Che
Varu Tari Saagadi Ne Mitha Tara Bol Che
Ho Ho Taro Malyo Saath E Kudrat No Aabhar Che
Tu Che Mari Jindagi Tu Maro Aadhar Che

Ho Jojo Na Badlata Jaan Tamane Mara Ham Che
Jojo Na Chute Saath Tamane Kasam Che
Aakh Na Ishare Tamane Kevu Re
Tari Re Baho Ma Mare Revu Re

Ho Jeva So Eva Tame Rahejo Re

Hu Sita Ne Rom Tame Banjo Re...(2)



#HuSitaNeTuRaam
#KajalMaheriya
#saregamagujarati
#kajalmaheriyanewsong
#gujaratigeet
#gujaratilovesong
#gujaratisongs

Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: http://sarega.ma/ycmbuy

Label- Saregama India Limited, A RPSG Group Company


For more videos log on & subscribe to our channel :
   / saregamagujarati  

Follow us on -
Facebook:   / saregama  
Twitter:   / saregamaglobal  


................................................................................................................................................................
Hu Sita Ne Tu Raam | હું સીતા ને તુ રામ | Gujarati Love Song 2023 | ગુજરાતી ગીતો | Kajal Maheriya New Song | Kajal Maheriya Na Gito | કાજલ મહેરીયા ના ગીતો | Kajal Maheriya | Kajal Na Dil Ma Rejo | કાજલ મહેરીયા | કાજલ ના દિલ માં રહેજો | Dil Ma Rejo Kajal Maheriya | કાજલ મહેરીયા ના ગીત | Jignesh Kaviraj New Song | Gujarati Song | Gujarati Geet

Комментарии

Информация по комментариям в разработке