રામદેવ નો બેરખો🌷દરિયામાં વાણીયો પીરને પોકારે🏵️હીરા મોતીનું મારું વહાણ ભરેલૂ Ramdev peer no Chamatkar

Описание к видео રામદેવ નો બેરખો🌷દરિયામાં વાણીયો પીરને પોકારે🏵️હીરા મોતીનું મારું વહાણ ભરેલૂ Ramdev peer no Chamatkar

રામાપીરનો બેરખો 🌹દરિયામાં વાણીયો પીર ને પોકારે 🏵️હીરા મોતી નું મારું વહાણ ભરેલૂ Ramdev peer no Chamatkar


other channel link
   / @rajnivoicegujarati  

નમસ્તે મિત્રો ! ભક્તિમાં લીલાલેર છે ચેનલ માં આપનું સ્વાગત છે હું ગુજરાત જામનગરથી છું આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏

મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏



#હીરામોતીનુંમારુંવહાણભરેલૂ
#pitrupakshspecialbhajan
#શ્રાદ્ધનાભજન
#પિતૃપક્ષનીસાખીઓ
#પિતૃપક્ષનાભજન
#ganeshchaturthispecialbhajan
#ગણપતિનાભજન
#pitrupakshnisakhio
#janmashtami
#કૃષ્ણજન્મનાભજન
#Janmashtamispecialbhajan
#શ્રાવણમાસનાભજન
#shravanmasspecialbhajan
#મોબાઈલનુંભજન
#rakshabandhanspecial
#હિંડોળાભજન
#hindolabhajan
#rakshabandhanstatus
#ભક્તિમાંલીલાલેરછે
@ભક્તિમાંલીલાલેરછે
#bhajan #kirtan
#satsang
#gujaratibhajan
#krishnabhajan
#krishnasong
#prabhatiya
#santvani #gujarat
#newkirtan
#newbhajan
#garba #gujarati
#ramjibhajan
#shivjibhajan
#hanumanJibhajan
#hanumanchalisa
#matajibhajan
#bhagwatgeetagujarati
#gujaratisong


હીરા મોતી નું મારું વહાણ ભરેલૂ

દરિયે ડૂબવાને લાગ્યો રે
દરિયામાં વાણિયો પીરને પોકારે

વાણિયો પીરને અરજ કરે છે
મારે જાવું છે પરદેશ કમાવા

મારા પરિવારને સાચવજો રે
દરિયામાં વાણીયો પીર ને પોકારે

ત્યારે રામદેવ એમ જ બોલ્યા

મારા માટે શું લઈ આવીશ રે
દરિયામાં વાણિયો પીરને પોકારે

ત્યારે વાણિયો એમ જ બોલ્યો

રામદેવ કેઈ લઈ આવું રે
દરિયામાં વાણિયો પીર ને પોકારે

સાવરે સોના નો મારો બેરખો ઘડાવજે

સાચા હીરલે મઢાવ જે રે
દરિયામાં વાણિયો પીરને પોકારે

ત્યારે વાણિયો વચને બંધાયો

રામદેવ માટે બેરખો ઘડાવો રે
દરિયામાં વાણિયો પીર ને પોકારે

ત્યાંથી વાણિયો કમાવાને ચાલ્યો

દરિયા કાંઠે આવ્યો રે
દરિયામાં વાણિયો પીરને પોકારે

હોડીમાં બેસીને વાણિયો સામે કાંઠે આવ્યો

હોળીનું ભાડું મને આપો રે
દરિયામાં વાણિયો પીરને પોકારે

હું રે આવ્યો છું તારા નગરમાં કમાવા

કમાઈને તને ભાડું આપું રે
દરિયામાં વાણિયો પીરને પોકારે

અઢળક સંપત્તિ વાણીયો કમાણો

રામદેવ નો બેરખો ઘડાયો રે
દરિયામાં વાણિયો પીર ને પોકારે

સંપતિ લઈને વાણિયો દરિયા કાંઠે આવ્યો

આવ્યો છે દરિયા વચ્ચાળે રે
દરિયામાં વાણિયો પીર ને પોકારે

અધવચ્ચે આવીને વાણિયો બદલાયો

બેરખામાં મન એના મોયા રે
દરિયામાં વાણિયો પીર ને પોકારે

સાવરે સોના નો મેં તો બેરખો ઘડાવયો

નથી મારે રામદેવને દેવો રે
દરિયામાં વાણિયો પીર ને પોકારે

રણુજા માં રામદેવ વહેવાર કરે છે

વાણીયા એ વ્રત એના તોડ્યા રે
દરિયામાં વાણિયો પીર ને પોકારે

ઓચિન્તો દરિયો તોફાને ચડ્યો

હોડી લાગી છે ડુબા રે
દરિયામાં વાણિયો પીરને પોકારે

સાચા હૃદયથી વાણિયો પીર ને પોકારે

ડૂબતી નાવ ને પ્રભુ તારો રે
દરિયામાં વાણિયો પીર ના પોકારે

હાથ લંબાવીને પીરે હોડી ને તારી

બેરખો પહેરી લીધો હાથમાં રે
દરિયામાં વાણિયો પીરને પોકારે

પવન વેગે હોડી ચાલવા ને લાગી

તોફાન પડ્યો છે શાંત રે
દરિયામાં વાણીયો પીર ને પોકારે

સંપત્તિ લઈને વાણીયો રણુજા માં આવ્યો

ધરી છે રામદેવ ને શરણે રે
દરિયામાં વાણિયો પીરને પોકારે

ત્યારે રામદેવ એમ જ બોલ્યા

મારા માટે શું લઈ આવ્યો રે
દરિયામાં વાણિયો પીર ને પોકારે

સાવરે સોના નો મેં તો બેરખો ઘડાવ્યો

દરિયો પ્રભુજી તોફાને ચડ્યો

બેરખો દરિયામાં ડૂબ્યો રે
દરિયામાં વાણિયો પીરને પોકારે

ત્યારે રામદેવ બેરખો બતાવ્યો

સારો તે ઘડાવ્યો છે તે બેરખો રે
દરિયામાં વાણિયો પીર ને પોકારે

આટલો ગુનો હરી મારો માફ કરો ને

હવે નહીં કરું આવી ભૂલ રે
દરિયામાં વાણિયો પહેરને પોકાર

બે-બે બેરખા વાણીયાએ ઘડાવ્યા

રામદેવના હાથમાં પહેરાવ્યા રે
દરિયામાં વાણિયો પીર ને પોકારે

શ્રદ્ધાથી જે પીરને સંભારે છે

દોડી દોડી આવે મારો વાલો રે
દરિયામાં વાણિયો પીર ને પોકાર

કઠણ કળિયુગમાં ઝાગતૂ પીરાણું

પૂરી કરો સૌની આશ રે
દરિયામાં વાણિયો પીર ને પોકારે

રામદેવ નો બેરખો જે કોઈ ગાય છે

રણુજા માં થાય છે એનો વાસ રે
દરિયામાં વાણિયો પીરને પોકારે

જેવી હોળી તમે વાણિયાની તારી

અમને ઉતારો ભવ પાર રે
દરિયામાં વાણીયો પીર ને પોકારે

હીરા મોતી નું મારું વહાણ ભરેલૂ

દરિયે ડૂબવાને લાગ્યો રે
દરિયામાં વાણિયો પીરને પોકારે

જય રામદેવપીર 🙏
ધન્યવાદ 🙏


Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

Комментарии

Информация по комментариям в разработке