Khengar Vav (Itihas) Visit at Vanthli (Junagadh)👍રા' ખેંગાર વાવ(ઇતિહાસ) ની મુલાકાતે વંથલી (જૂનાગઢ)🇮🇳

Описание к видео Khengar Vav (Itihas) Visit at Vanthli (Junagadh)👍રા' ખેંગાર વાવ(ઇતિહાસ) ની મુલાકાતે વંથલી (જૂનાગઢ)🇮🇳

Visit at Khengar Vav (Itihas) @ Vanthli (Junagadh) 👍રા' ખેંગાર વાવ (ઇતિહાસ) ની મુલાકાતે વંથલી (જૂનાગઢ)🇮🇳 by tkv Patel

Visit at Khegar Vav Itihas @ Vanthli Junagadh રા' ખેંગાર વાવ નો ઇતિહાસ @ વંથલી જૂનાગઢ

નમસ્કાર મિત્રો,
આ મારો વિડિઓ છે. આપ લોકો મને સાથ સહકાર આપશો એવી આશા એ આ વિડિઓ અપલોડ કરેલ છે.આશા છે આપને આ વિડિઓ પસંદ આવશે અને આપ લોકો મને જરૂર સપોર્ટ કરશો જ. આપ લોકો મને સપોર્ટ કરવા આ વિડિઓ ને લાઈક એન્ડ શેર કરશો અને સરસ ની એક કોમેન્ટ જરુર કરશો.અને આ ચેનલ સબ્સક્રાઈબ કરવાનુ ભુલતા નહી.
ફરી આપ લોકો નો ખુબ ખુબ આભાર😊🤝🙏☺️

દરબારના એક મંત્રી કે જેઓ વસ્તુપાળ સાથે પ્રખ્યાત હતા, વડે પ્રવાસીઓના લાભાર્થે આ વાવ બાંધવામાં આવી હતી. તે ૧૩મી સદીના પ્રથમ અર્ધ સમયમાં બાંધવામાં આવી છે, જે શક્યત: ૧૨૩૦ અને ૧૨૪૦ની વચ્ચે હોઇ શકે છે.જિનહર્ષના વસ્તુપાલ-ચરીત (વિક્રમ સંવત ૧૪૯૭ અથવા ઇસવીસન ૧૪૪૧)માં તેજાલપુર અથવા જિર્ણદુર્ગ (આધુનિક જૂનાગઢ) અને વામનસ્થળી (આધુનિક વંથલી)ની વચ્ચે વાવનું નિર્માણ કરાવાયાનો ઉલ્લેખ છે.આ તારીખને સ્થાપત્ય કળાથી પણ સમર્થન મળે છે. આ બાંધકામને ભૂલથી રા' ખેંગાર, કે જેમણે ૧૦૯૮થી ૧૧૨૫ સુધી શાસન કર્યું હતું, સાથે ઓળખવામાં આવે છે.

Khengar vav Itihas

Small Garden

Lotus Flowers

Old small bunglow of King

રા' ખેંગાર વાવ નો ઇતિહાસ અને જૂની કોતરણીકામ

Khengar Vav Junagadh

Khengar Vav

Khengar Vav Vanthli

ખેંગાર વાવ

ખેંગાર વાવ જૂનાગઢ

ખેંગાર વાવ વંથલી

Contact Details

1. Mail Id: [email protected]

My Channel Id: UC2NZiNkBEfv2GCTwgJKSDUA

Hello Viewers My Name is Keyur Vachhani welcome to my Youtube Channel. About This Video

My Social Media-

Facebook-  / keyur.vachhani.148  

Instagram-  / vachhani7927  

Youtube-   / @t.k.vpatel  

#khengarvavitihas #visitatkhengarvav #tkvpatel #ra'khengarvavjunagadh #khengarvav #ખેંગારવાવ #ખેંગારવાવજૂનાગઢ

Комментарии

Информация по комментариям в разработке