"Gujarati Loksanskrutima Sinh" |

Описание к видео "Gujarati Loksanskrutima Sinh" |

સિંહ આજે વિશ્વમાં ગુજરાતની ઓળખ છે. ગુજરાતી લોકસંસ્કૃતિની ગીત પરંપરામાં સિંહને લાડ લડાવાયા છે. ગુજરાતી હાલરડા, મરશિયાં અને લગ્નગીતોમાં પણ સિંહના ઉલ્લેખ જોવા મળે છે. સિંહને શૌર્ય અને ખુમારીનું પ્રતિક માનતી ગુજરાતી પ્રજાએ સિંહોની કથા લોકકથાને સંસ્કારની જેમ પેઢી દર પેઢી સુધી પહોંચાડ્યા છે. રામ મોરીએ વાત કરી છે અહીં સિંહ સાથે જોડાયેલી કથા, લોકકથા અને ગીત પરંપરાઓની..

છબીકલા : ફરહાદ શેખ
વિશેષ આભાર : #vijaygirifilmos

#raammori #sasangir

Комментарии

Информация по комментариям в разработке