Logo video2dn
  • Сохранить видео с ютуба
  • Категории
    • Музыка
    • Кино и Анимация
    • Автомобили
    • Животные
    • Спорт
    • Путешествия
    • Игры
    • Люди и Блоги
    • Юмор
    • Развлечения
    • Новости и Политика
    • Howto и Стиль
    • Diy своими руками
    • Образование
    • Наука и Технологии
    • Некоммерческие Организации
  • О сайте

Скачать или смотреть પિતૃઓનું શ્રાદ્ધ કેમ કરવું જોઈએ?કાગવાસ વિશેની સાચી હકીકત જાણવા વિડીયો જુઓ | pitru paksha2025| safar

  • safar channel
  • 2025-09-11
  • 710
પિતૃઓનું શ્રાદ્ધ કેમ કરવું જોઈએ?કાગવાસ વિશેની સાચી હકીકત જાણવા વિડીયો જુઓ | pitru paksha2025| safar
પિતૃઓનું શ્રાદ્ધ કેમ કરવું જોઈએ?| pitru paksha 2025 |#Pitru Paksha #Shraddha#garudpuran#garudpurana #jyotish #astrologer
  • ok logo

Скачать પિતૃઓનું શ્રાદ્ધ કેમ કરવું જોઈએ?કાગવાસ વિશેની સાચી હકીકત જાણવા વિડીયો જુઓ | pitru paksha2025| safar бесплатно в качестве 4к (2к / 1080p)

У нас вы можете скачать бесплатно પિતૃઓનું શ્રાદ્ધ કેમ કરવું જોઈએ?કાગવાસ વિશેની સાચી હકીકત જાણવા વિડીયો જુઓ | pitru paksha2025| safar или посмотреть видео с ютуба в максимальном доступном качестве.

Для скачивания выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Cкачать музыку પિતૃઓનું શ્રાદ્ધ કેમ કરવું જોઈએ?કાગવાસ વિશેની સાચી હકીકત જાણવા વિડીયો જુઓ | pitru paksha2025| safar бесплатно в формате MP3:

Если иконки загрузки не отобразились, ПОЖАЛУЙСТА, НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если у вас возникли трудности с загрузкой, пожалуйста, свяжитесь с нами по контактам, указанным в нижней части страницы.
Спасибо за использование сервиса video2dn.com

Описание к видео પિતૃઓનું શ્રાદ્ધ કેમ કરવું જોઈએ?કાગવાસ વિશેની સાચી હકીકત જાણવા વિડીયો જુઓ | pitru paksha2025| safar

#garudpurana #jyotish #astrologer
પિતૃઓનું શ્રાદ્ધ કેમ કરવું જોઈએ?| pitru paksha 2025 |

ભાદરવા મહિનાનો વદ પક્ષ એટલે હિંદુ પંચાંગ મુજબ પિતૃઓનાં તર્પણ, શ્રાદ્ધનાં દિવસો. પિતૃઓનાં ઋણને અને તેમની કૃપા મેળવવાનાં આ દિવસો ખૂબ પવિત્ર માનવામાં આવ્યાં છે. podcast નાં નવા એપિસોડમાં અમે આ સંવાદમાં શરદદાદા વ્યાસ સાથે ગરુડ પુરાણમાં આવતી શ્રાદ્ધ, કરવાની વિધિને વિસ્તારથી સમજવાનો પ્રયાસ કર્યો છે. દીકરીને અગ્નિ સંસ્કાર કરવા માટે કેમ નિષેધ છે? દીકરાનાં હાથે જ કેમ શ્રાદ્ધ, કરવવામાં આવે છે. આ બધી જ વાતનો સાચો ખ્યાલ શાસ્ત્રોમાં શું છે તેની વિસ્તૃત સમજ આપવાનો પ્રયાસ આ સંવાદમાં કર્યો છે.
સ્વર્ગ અને નર્ક આ બધી જ વાતોનો નિચોડ આ સંવાદમાં આવરી લેવામાં આવ્યો છે. તમને આ પોડકાસ્ટ કેવો લાગ્યો, તમારાં પ્રતિભાવો જણાવો અમને comment box માં. અને આવા જ રસપ્રદ સંવાદો માટે જોડાયેલા રહો સફરના આ પોડકાસ્ટ સાથે.
Pitru Paksha began from Bhadrapada Purnima. The first day of Pitru Paksha or Shraddha was Sunday, September 7, 2025. In Hinduism, the 16-day Pitru Paksha ritual is performed to honor the souls of those, who have left their bodies and gone to heavenly home. During Pitru Paksha, there are numerous pujas, ceremonies, and daan (charity) events are conducted. The purpose of Pitru Paksha is to honor Pitru, or the ancestors and predecessors. Forefathers are revered and honored throughout this time, which is regarded as the most sacred. It is believed that honoring the deceased soul during Pitru Paksha aids in their attainment of moksha, or release.

Time Stamps :-
00:00 - Teaser
01:06 - introduction
02:44 - શ્રાધ્ધ શું કામ કરવું ?
04: 30 - શાસ્ત્રોની દૃષ્ટિએ શ્રાધ્ધ કેવી રીતે કરાય ?
06:00 - કોણ કાગવાસ નાખી શકે ?
07:08 - પિતૃ એટલે શું ?
08:00 - કેટલા વર્ષ શ્રાધ્ધ નખાય?
10: 00 - ગરુડ પુરાણ ઘરમાં રાખી શકાય ?
12:00 - પિતૃ પ્રસન્ન કઈ રીતે કરાય ?
14:30 - સ્વર્ગ અને નર્ક છે ખરું ?
18:20 - ગરુડપુરાણ કેવી રીતે રચાયું.

Комментарии

Информация по комментариям в разработке

Похожие видео

  • О нас
  • Контакты
  • Отказ от ответственности - Disclaimer
  • Условия использования сайта - TOS
  • Политика конфиденциальности

video2dn Copyright © 2023 - 2025

Контакты для правообладателей [email protected]