Navaratri 2024 | પૌરાણિક કથા: જાણો આસો નવરાત્રી કેમ છે ખાસ? શું છે તેનું મહત્વ

Описание к видео Navaratri 2024 | પૌરાણિક કથા: જાણો આસો નવરાત્રી કેમ છે ખાસ? શું છે તેનું મહત્વ

Navaratri 2024 | પૌરાણિક કથા: જાણો આસો નવરાત્રી કેમ છે ખાસ? શું છે તેનું મહત્વ

નવરાત્રિ ઉપાસના અને આરાધનાનુ પર્વ છે. આ દિવસો દરમિયાન ભક્તો માતાના આરાધનામાં લીન થઈ જાય છે. નવરાત્રિ પર્વ પર જો માતાની ઉપાસના કરવામાં આવે તો પરમ આનંદ મળે છે. આપણે જાણીએ છીએ કે, કોઈ પણ કાર્ય જે બધા એકત્ર થઈને કરીએ તો સમાજની એકતા મજબૂત થાય છે. સમાજ સંગઠિત થાય તો રાષ્ટ્રીય એકતા પણ મજબૂત થાય. તેથી માતાની ઉપાસના સામૂહિક રૂપે કરવાથી આનંદ મળે છે.

Комментарии

Информация по комментариям в разработке