શ્રી નિલકંઠ મહાદેવ મંદિર , રાણેકપર - અતિ પ્રાચીન શિવ મંદિર કે જે અનેકવાર લૂંટારાઓએ તોડવાની કોશિશ કરી

Описание к видео શ્રી નિલકંઠ મહાદેવ મંદિર , રાણેકપર - અતિ પ્રાચીન શિવ મંદિર કે જે અનેકવાર લૂંટારાઓએ તોડવાની કોશિશ કરી

શ્રી નિલકંઠ મહાદેવ મંદિર , રાણેકપર - અતિ પ્રાચીન શિવ મંદિર કે જે અનેકવાર લૂંટારાઓએ તોડવાની કોશિશ કરી


#મહાદેવમંદિર
#હળવદમંદિર
#રાણેકપર
#નિલકંઠમહાદેવમંદિર
#પ્રાચીનમંદિર
#મુઘલકાલિનમંદિર
#nilkanthmahadev
#ranekparmandir
#oldtemples
#halvadtemples


નમસ્કાર મિત્રો ,

આજે આપણે દર્શન કરવા જવું છે ઝાલાવાડમાં આવેલ ઐતિહાસિક મંદિર એવાં નિલકંઠ મહાદેવ મંદિરના
કે જે મંદિર અનેકવાર લૂંટારાઓએ તોડવાની કોશિશ કરી પણ તોડી ના શક્યા

અને એ મંદિર આજે પણ અડીખમ ઊભું છે
ખૂબ જ વૈભવશાળી અને વૈવિધ્યપૂર્ણ આ જગ્યા છે


ગામ - રાણેકપર

તાલુકો - હળવદ

જિલ્લો - મોરબી



- ધન્યવાદ

Комментарии

Информация по комментариям в разработке