Urvil Patel ની IPL માં Gujarat Titans માં પસંદગી કેવી રીતે થઈ?

Описание к видео Urvil Patel ની IPL માં Gujarat Titans માં પસંદગી કેવી રીતે થઈ?

#urvilpatel #gujarattitans #ipl #cricket

પાલનપુરના ક્રિકેટર ઉર્વીલ પટેલની પસંદગી થઈ છે ગુજરાત ટાઇટન્સમાં. IPL માં રમવા માટેની તક કેવી રીતે મળી? કેવી રીતે તેમની પસંદગી થઈ? તેમણે ક્રિકેટ ક્ષેત્રમાં સફળતા મેળવવા શું કરવું જોઈએ? આ તમામ બાબતો પર બીબીસી ગુજરાતી સાથે વાત કરી હતી.

વીડિયો : પરેશ પઢિયાર

તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati​
Facebook : https://bit.ly/2nRrazj​
Instagram : https://bit.ly/2oE5W7S​
Twitter : https://bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Комментарии

Информация по комментариям в разработке