ઝઘડિયા તાલુકાના રૂપણીયાથી નાની આંબાખાડીના માર્ગ પર નાળાના કામમા ભ્રષ્ટાચાર ના આક્ષેપ?

Описание к видео ઝઘડિયા તાલુકાના રૂપણીયાથી નાની આંબાખાડીના માર્ગ પર નાળાના કામમા ભ્રષ્ટાચાર ના આક્ષેપ?

‪@Umallalive‬
ઝઘડિયા તાલુકાના રૂપણીયાથી નાની આંબાખાડીના માર્ગ પર નાળાના કામમા ભ્રષ્ટાચાર ના આક્ષેપ

હું રોહિત વસાવા ઝઘડિયા તાલુકા સોશિયલ મીડિયા પ્રમુખ
આજરોજ ઝઘડિયા તાલુકા ના મોટાસોરા ગ્રુપ ગ્રામ પંચાયતના રૂપણીયા થી નાની આંબાખાડી જતા રસ્તા પર નારાનું કામ ચાલી રહ્યું છે તે માટે અમારા સાથી મિત્રો સાથે અને ત્યાંના સ્થાનિક લોકો દ્વારા નિરક્ષણ કરવામાં આવ્યું હતું ત્યાં એ નારાની અંદર ખૂબ જ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે કાચું મટીરીયલ વાપરવામાં આવે છે નથી નારા ની અંદર કઈ પેકિંગ મૂકેલું નથી સળીયાથી ફાઉન્ડેશન ભરેલું એ જોઈને અમને એવું લાગે છે કે આ વધારે સમય ટકે નહીં પહેલા વરસાદમાં ધોવાઈ જાય એવી પરિસ્થિતિ સાથે આ લોકો કામ ગિરિ કરી રહ્યા છે અને અમારી માંગણીએ છે કે નારાના પહેલા તમે રસ્તા બનાવો તે માટે અમારી માંગણી છે છે અહીંના રસ્તાઓ ના પણ ઠેકાણા નથી અહીંના સ્થાનિક લોકોને જવા માટે ખૂબ જ તકલીફ પડી રહી છે અને સાંસદ શ્રી દ્વારા ગામડાઓની અંદર રસ્તા અને નારા મંજૂર કરવામાં આવ્યા છે તો સાંસદ શ્રી ને પણ વિનંતી કે આ રોડ રસ્તા અને નારામાં ખૂબ જ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તો આમાં થોડું ધ્યાન આપો એવી અમારી વિનંતી છે

‪@Umallalive‬ #jhagadia​ #આદિવાસી​ #ઉમલ્લા​ #mansukhvasava​ #mla​ #aadivasi​ #ભ્રષ્ટાચાર​ #આક્ષેપ​#આદિવાસી #આદિવાસી #ઉમલ્લા #mla #chaitarvasava #mansukhvasava #jhagadia #aadiwasi #gujarat #explore #instagram
આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી સાથે જોડાયા રહેવા હમણાં જ Subscribe કરો

અને Bell બટન દબાવી ને Notification ઓન કરો


માણો ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતી માં માત્ર @Umallalive News પર. આ ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગુજરાતના ખૂણે ખૂણાની અને દિવસભર ની દેશ-વિદેશ મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં.

Комментарии

Информация по комментариям в разработке