Kutch History : જાહોજલાલી ધરાવતું Lakhpat અને 'કુંવારા કિલ્લા'નો ઇતિહાસ શું હતો? Gujarat History

Описание к видео Kutch History : જાહોજલાલી ધરાવતું Lakhpat અને 'કુંવારા કિલ્લા'નો ઇતિહાસ શું હતો? Gujarat History

#kutch #lakhpat #kutchhistory #tavarikh

કચ્છમાં આવેલું લખપત જેના પર વિભાજન પછી પણ પાકિસ્તાની નજર હતી. તેમણે આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યૂનલમાં દાવો કર્યો હતો. શા માટે, એ લખપતની જાહોજલાલી શું હતી? અને શા માટે લખપતના કિલ્લાને ‘કુંવારો કિલ્લો’ કહેવામાં આવે છે? તે ઇતિહાસ જાણીએ આજે બીબીસી ન્યૂઝ ગુજરાતીની તવારીખ સિરીઝમાં...

જયદીપ વસંતનો લખેલો સમગ્ર લેખ અહીં વાંચી શકો છો...
https://www.bbc.com/gujarati/india-64...

વીડિયો - સમીના શેખ, સુમિત વૈદ

તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati​
Facebook : https://bit.ly/2nRrazj​
Instagram : https://bit.ly/2oE5W7S​
Twitter : https://bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Комментарии

Информация по комментариям в разработке