પથીપુરા નવ વર્ષની બાળકીને દશામાંનો પરચો મળવાની વાત- બાયડ તાલુકાના ગાબટ પાસે આવેલ રસિયાના મુવાડા

Описание к видео પથીપુરા નવ વર્ષની બાળકીને દશામાંનો પરચો મળવાની વાત- બાયડ તાલુકાના ગાબટ પાસે આવેલ રસિયાના મુવાડા

નવ વર્ષની બાળકીને દશામાંનો પરચો મળવાની વાત થી ઉમટ્યું શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર
પથીપુરા નવ વર્ષની બાળકીને દશામાંનો પરચો મળવાની વાત
બાયડ તાલુકાના ગાબટ પાસે આવેલ રસિયાના મુવાડા (પથીપુરા) ખાતે નવ વર્ષની બાળકી ને દશામાંનો પરચો મળવાની વાત વાયુવેગે * પડ્યામાંના પરચા મળવાની વાત હ પ્રસરતા શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યા. કલાડી

પવિત્ર શ્રાવણ માસ માં દસ દિવસ સુધી દશામાંના વ્રત લેવામાં આવે છે આ અરસામાં ગામના જ નવ વર્ષ ના રીનલબા નામના દીકરી ને માતાજી એ પરચો આપતા માતાજીના દર્શનાર્થે ખુબ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવી રહ્યા છે.

નવ વર્ષની બાળકીને દશામાંનો પરચો મળવાનીપથીપુરા) ખાતે
#પથીપુરા #prismlivestudio #અરવલ્લી #અમદાવાદ #ખેડબ્રહ્મા #ધનસુરા #પ્રાંતિજ #બાયડ #ભિલોડા #માલપુર #વિજયનગર #ગાબટ

Комментарии

Информация по комментариям в разработке