Vaishno Devi Temple વૈષ્ણોદેવી મંદિરમાં 12 લોકો કચડાઈને કેમ મરી ગયા?

Описание к видео Vaishno Devi Temple વૈષ્ણોદેવી મંદિરમાં 12 લોકો કચડાઈને કેમ મરી ગયા?

#VaishnoDeviNews #VaishnoDeviMandir

શનિવારે નવા વર્ષ 2022ની વહેલી સવારે વૈષ્ણોદેવી મંદિરના પ્રાંગણમાં નાસભાગ થઈ હતી, જેમાં 12 દર્શનાર્થીઓનાં મૃત્યુ થયાં છે અને 26ને ઈજા થઈ છે. હજુ આ આંકડામાં વધઘટ થઈ શકે છે.

બચાવકામગીરી ચાલી રહી છે અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતકોમાં દિલ્હી, હરિયાણા, પંજાબના શ્રદ્ધાળુઓ હોવાનું જાણવા મળ્યું છે અને એક વ્યક્તિ જમ્મુ કાશ્મીરની હતી. નાસભાગ ટ્રિકુલા હિલ પર મંદિરની બહાર થઈ હતી. કટરાના વૈષ્ણોદેવી મંદિરને દર્શનાર્થીઓ માટે 24 કલાક ખુલ્લું મૂકવામાં આવ્યું છે.

તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati​
Facebook : https://bit.ly/2nRrazj​
Instagram : https://bit.ly/2oE5W7S​
Twitter : https://bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Комментарии

Информация по комментариям в разработке